JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
સુરેખ તાર (દળ\(=6.0\; \mathrm{g}\), લંબાઈ\(=60\; \mathrm{cm}\) અને આડછેડનું ક્ષેત્રફળ\(=1.0\; \mathrm{mm}^{2}\)) તાર માટે લંબગત તરંગની ઝડપ \(90\; \mathrm{ms}^{-1}\) છે જો તારનો યંગ મોડ્યુલસ \(16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}\) હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?
- A \(0.02\; mm\)
- B \(0.04\; mm\)
- C \(0.03\; mm\)
- D \(0.01\; mm\)
Answer & Solution
Correct Answer
(C) \(0.03\; mm\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{v}=\sqrt{\frac{\mathrm{T}}{\mu}}\) \(90=\sqrt{\frac{\mathrm{YA}}{\mathrm{m}}}=\sqrt{\frac{16 \times 10^{11} \times 10^{-6} \times \Delta l}{6 \times 10^{-3}}}\) \(=\frac{8100 \times 3}{8} \times 10^{-8}=\Delta l=0.03\;mm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ \(PQRS\) સમાન તારની બનેલી છે. \(P R=Q S=5\,cm\) અને \(P Q=R S=100\,cm\) છે. જો એમિટર પ્રવાહનું અવલોકન \(I\) થી \(2I\) બદલાય તો તાર \(PQ\) પર તાર \(RS\) ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર \(\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)\) \(................\) થાય.
JEE Mains 2023 Medium - \(16\times10^{-16}\, C\) વિજભાર ધરાવતો કણ \(10\, ms^{-1}\) ના વેગથી \(x-\) દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) એ \(y-\) દિશામાં અને \(10^4\, Vm^{-1}\) મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર \(z-\)દિશામાં પ્રવર્તે છે. જો કણ \(x-\)દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર \(\vec B\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium
- આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
JEE Mains 2019 Hard - બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે?JEE Mains 2024 Hard
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 Hard
- સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\frac{1}{x} \log _{e}(\frac{1+\frac{x}{a}}{1-\frac{x}{b}}) , \quad x<0\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad k \quad, \quad x=0\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\frac{\cos ^{2} x-\sin ^{2} x-1}{\sqrt{x^{2}+1}-1} ,\,\,\, x>0\) એ \(x=0\) આગળ સતત હોય તો \(\frac{1}{a}+\frac{1}{b}+\frac{4}{k}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સમાંતર શ્રેણી \(b_{1}, b_{2}, \ldots,\) \(b_{ m }\) નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી \(a _{1}, a _{2}, \ldots, a _{ n }\) ના સામાન્ય તફાવત કરતાં \(2\) વધારે છે જો \(a _{40}=-159, a _{100}=-399\) અને \(b _{100}= a _{70},\) હોય તો \(b _{1}\) ની કિમત શોધો.JEE Mains 2020 Hard
- અહીં \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જો વિધેય \(f(x) = \cos^{-1}\left(\dfrac{4x+2[x]}{3}\right)\) નો પ્રદેશ \([\alpha, \beta]\) હોય, તો \(12(\alpha + \beta)\) બરાબર શું થાય?JEE Mains 2026 Medium
- ઉગમબિંદુ માંથી વર્તુળ \(x^{2}+y^{2}-8 x-4 y+16=0\) પર દોરવામાં આવેલ સ્પર્શકો વર્તુળને બિંદુઓ \(A\) અને \(B \) માં સ્પર્શે છે તો \((A B)^{2}\) મેળવો.JEE Mains 2020 Hard
- 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium - ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 Hard