JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
પ્રતિબિંબ મિશ્રણની પ્રકાશ ક્રિયાશીલતા \(+12.6^{\circ}\) છે અને \((+)\) સમાવયવીનું વિશિષ્ટ ધ્રૂર્ણન (ભમ્ણ) \(+30^{\circ}\) છે. તો મિશ્રણની પ્રકાશીય શુદ્ધતા (optical purity) .............. છે.
- A \(41\)
- B \(43\)
- C \(44\)
- D \(42\)
Answer & Solution
Correct Answer
(D) \(42\)
Step-by-step Solution
Detailed explanation
\(\%\) optical purity \(=\frac{\text { observed rotation of mixture } \times 100}{\text { rotation of pure enantiomer }}\) \(=\frac{+12.6^{\circ}}{+30^{\circ}} \times 100=42\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (રેડોક્ષ પ્રક્રિયા) સૂચિ-II (રેડોક્ષ પ્રક્રિયાનો પ્રકાર) (A) CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(l) (I) વિષમીકરણ પ્રક્રિયા (B) 2NaH(s) → 2Na(s) + H2(g) (II) સંયોગીકરણ પ્રક્રિયા (C) V2O5(s) + 5Ca(s) → 2V(s) + 5CaO(s) (III) વિઘટન પ્રક્રિયા (D) 2H2O2(aq) → 2H2O(l) + O2(g) (IV) વિસ્થાપન પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
- નીચેની પ્રક્રિયામાં રચાયેલ મુખ્ય નીપજ કઈ છે:
JEE Mains 2021 Easy - \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના \([{Ar}] 3 {~d}^{5}\) છે તે તત્વને ઓળખો:JEE Mains 2021 Medium
- હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી \(0.45 \,g\) એક કાર્બનિક સંયોજન \(0.36 \,g\) \(AgBr\) આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. (\(AgBr\) નું અણુભાર = \(\left.188 \,g mol ^{-1}, Br : 80\right)\)JEE Mains 2022 Medium
- નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખોJEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- યંગના બે-સ્લિટના વ્યતિકરણ પ્રયોગમાં, બે સ્લિટ પૈકી એકની પહોળાઈ બીજી સ્લિટની અડધી છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2025 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ગ્લુકોઝ \(+ HI\) \((I)\) ગ્લુકોનિક એસિડ \((B)\) ગ્લુકોઝ \(+ Br _{2}\) જળ \((II)\) ગ્લુકોઝ પેન્ટાેસિટેટ \((C)\) ગ્લુકોઝ \(+\) એસેટિક એનહાઈડ્રાઈડ \((III)\) સેક્કેરિક એસિડ \((D)\) ગ્લુકોઝ \(+ HNO _{3}\) \((IV)\) હેક્ઝેન JEE Mains 2022 Medium - સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક \(\alpha-\) કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશેJEE Mains 2022 Medium
- કોઈક \(\mathrm{a}, \mathrm{b}\) માટે, ધારો કે \(f(x)=\left|\begin{array}{ccc}\mathrm{a}+\frac{\sin x}{x} & 1 & \mathrm{~b} \\ \mathrm{a} & 1+\frac{\sin x}{x} & \mathrm{~b} \\ \mathrm{a} & 1 & \mathrm{~b}+\frac{\sin x}{x}\end{array}\right|, x \neq 0\), \(\lim _{x \rightarrow 0} f(x)=\lambda+\mu \mathrm{a}+\nu \mathrm{b}\). તો \((\lambda+\mu+v)^2\) = ___JEE Mains 2025 Medium
- એકઇલેક્ટ્રોનની ઊર્જા નીચે પ્રમાણે દર્શાવેલ છે. \(E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને \(n = 1\) થી \(n = 2\) શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ? \((h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})\)JEE Mains 2013 Hard
- ઉગમબિંદૂ માંથી પસાર થતી અને કેન્દ્ર એ સુરેખા \(y=x\) પ૨ આવેલ હોય તેવી વર્તુળ સંહતિ નું વિકલ સમીક૨ણ ........... છે.JEE Mains 2024 Hard