JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું એક દ્રાવણ જે દળ વડે \(31.4 \% \mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) ઘનતા ધરાવે છે. તો \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણની મોલારિટી _______ \(\mathrm{M}\) છે.(નજીકનો પૂણાંક) [આપેલ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું મોલર દળ = \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{M}=\frac{\mathrm{n}_{\text {solute }}}{\mathrm{V}} \times 1000 \) \( =\frac{\left(\frac{31.4}{98}\right)}{\left(\frac{100}{1.25}\right)} \times 1000 \) \( =4.005 \approx 4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}\) ધરાવતું એક કાર્બનિક સંયોજન (X) સરળતાથી ઑક્સિડેશન પામતું નથી. તેનું રિડક્શન કરવાથી \(\mathrm{C}_3 \mathrm{H}_8 \mathrm{O}(\mathrm{Y})\) મળે છે, જે HBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ (Z) આપે છે, જેને ગ્રીગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક (X) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ જળવિભાજન કરતાં 2,3-ડાયમિથાઈલબ્યુટાન-2-ઓલ આપે છે. અનુક્રમે સંયોજનો \((\mathrm{X}),(\mathrm{Y})\) અને \((\mathrm{Z})\) _______ છે.JEE Mains 2025 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \(AB _{2}\) એ પાણીમાં \(A ^{2+}\) અને \(B ^{-}\) સ્વરૂપે વિયોજન થયેલ છે. \(AB _{2}\)ના \(10.0\) મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ \({ }^{\circ} C\) છે. [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક \(K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}\) શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ \(\left.=100^{\circ} C \right]\)JEE Mains 2021 Medium
- \(Na, \;\mathrm{Mg}, \mathrm{Al}\) અને \(Si\)ની પ્રથમ આયનીકરણ ઉર્જા (\(\mathrm{kJ} / \mathrm{mol}\) માં) અનુક્રમે શું હશે?JEE Mains 2020 Medium
- \(\mathrm{C}, \mathrm{H}\) અને O ધરાવતા 0.210 g કાર્બનિક સંયોજનનું દહન કરતાં \(0.127 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) અને 0.307 \(\mathrm{g} \mathrm{CO}_2\) મળ્યા. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી છે?JEE Mains 2025 Easy
- નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- બિંદુ \((4, -1, 2)\) અને રેખાઓ \(\frac{{x + 2}}{3} = \frac{{y - 2}}{{ - 1}} = \frac{{z + 1}}{2}\) અને \(\frac{{x - 2}}{1} = \frac{{y - 3}}{2} = \frac{{z - 4}}{3}\) ને સમાંતર હોય તેવું સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard
- ત્રિકોણ બાયપિરામીડલ ભૂમિતિ કોના દ્વારા બતાવવામાં આવે છેJEE Mains 2013 Hard
- નીચેનામાંથી કયા આલ્કેનમાં બે દ્વિતીયક હાઈડ્રોજન પરમાણુઓ _______ છે .JEE Mains 2025 Easy
- \(M\) દળ ધરાવતા કણનો સમતોલન સ્થાને સ્થિતિમાન \(V\, = \,\frac{1}{2}\,k{(x - X)^2}\) છે. \(m\) દળ ધરાવતો કણ જમણી બાજુથી \(u\) વેગથી \(M\) દળ ધરાવતા કણ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી ચોંટી જાય છે. જ્યારે કણ સમતોલન સ્થાન પર આવે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. \(13\) સંઘાત પછી દોલનોનો કંપવિસ્તાર કેટલો થાય? \((M = 10,\, m = 5,\, u = 1,\, k = 1 )\)JEE Mains 2018 Hard
- બિંદુ \((-9,4)\) માંથી પસાર થતા અને રેખાઓ \(x+y=3\) અને \(x-y=3\) ને સ્પર્શતા બે વર્તુળોની ત્રિજ્યાઓના વર્ગોનો નિરપેક્ષ તફાવત __________ છે.JEE Mains 2025 Medium
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(2 x (2 x +1)=1\) ના બીજો હોય તો \(\beta\) ની કિમત શોધોJEE Mains 2020 Medium