JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?
- A \(8\times 10^{-12}\,M\)
- B \(8\times 10^{-11}\,M\)
- C \(8\times 10^{-10}\,M\)
- D \(8\times 10^{-13}\,M\)
Answer & Solution
Correct Answer
(C) \(8\times 10^{-10}\,M\)
Step-by-step Solution
Detailed explanation
\(8 \times {10^{ - 12}} = {(2S' + 0.1)^2}S'\) Or \(S' = 8\times 10^{-10}\,M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.30\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.20\,g\) કાર્બન ડાયોકસાઈડ અને \(0.10\,g\) પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી \(\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.JEE Mains 2020 Medium
- \(50\%\) શુદ્ધતા ધરાવતા \(50\text{ mL}\) \(H_2SO_4\) (ઘનતા \(= 1.3\text{ g mL}^{-1}\)) ની \(20\text{ g}\) ઝીંક પર પ્રક્રિયા કરતા પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP) હાઈડ્રોજન વાયુનું કેટલું કદ મુક્ત થશે?
આપેલ છે: H, O, S, Zn ના મોલર દળ અનુક્રમે \(1, 16, 32, 65\text{ g mol}^{-1}\) છે.JEE Mains 2026 Medium - નીચે આપેલ સંયોજન માટે સાચું \(IUPAC\) નામ આપો.
JEE Mains 2023 Medium - \(87.5 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t_{87.5}\) છે અને \(50 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t _{50}\) છે. \(t _{87.5}=x \times t _{50}\) સંબંધ ધરાવે છે.તો \(x\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Medium
- \(O_2^+ ; O_2 , O_2^-\) અને \(O_2^{2-}\) માટે \(O -O\) બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(a\) ની લઘુતમ કિમંત મેળવો કે જેથી સમીકરણ \(2 \mathrm{x}^{2}+(\mathrm{a}-10) \mathrm{x}+\frac{33}{2}=2 \mathrm{a}\) ના બીજ વાસ્તવિક થાય.JEE Mains 2020 Hard
- એક ન્યુક્લિયર પ્રક્રિયામાં \(Q\)-મૂલ્ય અને પ્રક્ષિપ્ત કણની ગતિઊર્જા \(K _{ p }\) .............. સંબંધથી સંકળાયેલા છે.JEE Mains 2022 Medium
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- \(m\) દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા \(U=\frac{1}{2} m \omega^2 r ^2\) જ્યાં \(\omega\) અચળાંક છે અને \(r\) એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, \(n\) મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે?JEE Mains 2023 Medium
- \(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?JEE Mains 2023 Hard
- દરિયાના પાણીની \(f =9 \times 10^{2} \,Hz \) આવૃતિએ પરમિટિવિટી \(\varepsilon=80\, \varepsilon_{0}\) અને અવરોધકતા \(\rho=0.25\, \Omega m\) છે. સમાંતર પ્લેટ કેપેસીટરને પાણીમાં ડુબાડીને તેના પર \(V ( t )= V _{0} \sin (2 \pi ft ) \) જેટલો \(AC\) પવૉલ્ટેજ લગાવતા \(t =\frac{1}{800} \,s\) પછી કન્ડકટન્સ પ્રવાહ ઘનતા સ્થાનાંતર પ્રવાહઘનતા કરતાં \(10^{x}\) ગણી થાય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? \(\left(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right)\)JEE Mains 2021 Hard