JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
ગ્લુકોઝ \(\left(\mathrm{C}_6 \mathrm{H}_{12} \mathrm{O}_6\right)\) નું દહન \(\mathrm{CO}_2\) અને પાણી ઉત્પન્ન કરે છે. 900 \(\mathrm{g}\) ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો (\(\mathrm{g}\) માં) _______ છે. [ગ્લુકોઝનો મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}=180\) ]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(960\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Balanced equation: C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O
Molar mass of glucose = (6×12 + 12×1 + 6×16) = 180 g
180 g glucose requires 6×32 = 192 g O2
900 g glucose = (900/180) = 5 moles
O2 required = 5×192 = 960 g
Chemistry ના વધુ પ્રશ્નો
- \(XeO _2 F_2\) ના સંદર્ભમાં ક્યા વિધાનો સાયા નથી ?
A. તે ચીંચવો આકાર ધરાવે છે.
B. \(XeO _2 F_2\) માં Xe તેની સંયોજકતા કક્ષામાં 5 ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે.
C. O-Xe–O બંધ ખૂણો 180° ની નજીક છે.
D. F-Xe-F બંધ ખૂણો 180° ની નજીક છે.
E. \(XeO _2 F_2\) માં Xe 16 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 સરળ - \(\mathrm{Cr}, \mathrm{Co}, \mathrm{Fe}\) અને Ni પૈકી, જે ધાતુની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તેમાં હાજર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે.JEE Mains 2025 સરળ
- પોટેશિયમ ક્લોરાઈડનું \(0.5\) ટકાવાર દ્રાવણ \(-0.24^{\circ}\,C\) પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી \(\dots\dots\)છે. (પાણી માટે મોલલ અવનયન અચળાંક \(1.80\,K\,kg\,mol ^{-1}\) અને \(KCl\) નું મોલર દળ \(74.6\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2022 અઘરું
- \(K _{2} Cr _{2} O _{7}, KMnO _{4}\) અને \(K _{2} FeO _{4},\) અણુ માં સંક્રાંતિ ધાતુ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \(x , y\) અને \(z\) છે તો \(x , y\) અને \(z\) નો સરવાળો શું હશે ?JEE Mains 2020 અઘરું
- 5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )JEE Mains 2026 અઘરું - હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(5 \mathrm{~kg}\) દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ ખસેડવા લઘુતમ બળ \(\vec{F}_1\) અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ \(\vec{F}_2\) હોય, તો \(\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|\) નું મૂલ્ય _______ છે. [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.]
JEE Mains 2024 અઘરું - કેનિઝારોની પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી ?JEE Mains 2013 અઘરું
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) JEE Mains 2023 મધ્યમ - સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 સરળ - નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે?JEE Mains 2013 મધ્યમ
- જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 મધ્યમ