JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" _______ છે.
A. એક પેન્ટોઝ શર્કરા
B. પાયરેનોઝ સ્વરૂપમાં હાજર
C. "D" સંરચનામાં
D. જ્યારે મુક્ત હોય ત્યારે રિડ્યુસિંગ શર્કરા
E. \(\propto\)-એનોમેરિક સ્વરૂપમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત A, D અને E
- B ફક્ત A, C અને D
- C ફક્ત A, B અને E
- D ફક્ત B, D અને E
Answer & Solution
Correct Answer
(B) ફક્ત A, C અને D
Step-by-step Solution
Detailed explanation
DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" એ \(\beta-2-\) ડીઓક્સી-D-રીબોઝ છે જેની સંરચના છે જે \(\beta\) એનોમેરિક સ્વરૂપમાં રિડ્યુસિંગ \(D\)-શર્કરા છે અને તે એક પેન્ટોઝ શર્કરા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી એવું સંયોજન પસંદ કરો કે જે આંત:આણ્વીય હાઈડ્રોજન બંધન દર્શાવે છે.JEE Mains 2024 Hard
- એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 Medium
- વધારેલા તાપમાને બ્યુટ\(-2-\)ઇનની આલ્કલાઇન \(KMnO_4\) અને ત્યારબાદ એસિડિક \(KMnO_4\) સાથેની પ્રક્રિયા શુ આપશે ?JEE Mains 2019 Hard
- બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. 320 K પર, 3 mol A અને 1 mol B ધરાવતા દ્વાવણનું બાષ્પદબાણ 500 mm Hg છે. આજ તાપમાન પર, આ જ દ્વાવણમાં ફરીથી Aના 1 mol ઉમેરવામાં આવે તો દ્વાવણનું બાષ્પદબાણ 20 mm Hg વધે છે. શુદ્ધ અવસ્થામાં B નું બાષ્પદબાણ(mm Hgમાં) _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફ્લોરિન, ઑક્સિજન અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતાનો સાચો ક્રમ \(F > O > N\) છે.
વિધાન II: OF\(_2\) માં ઑક્સિડેશન આંક \(+2\) છે અને Na\(_2\)O માં \(-2\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સંપૂર્ણ દહન કર્યા બાદ \(22 \mathrm{~g} \mathrm{CO}_2\) ને ઉત્પન્ન કરવા માટે મિથેનનું જરૂરી દળ _________\(\mathrm{g}\) છે. (મોલરદળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં આપેલ છે \(\mathrm{C}=12.0\) \( \mathrm{H}=1.0 \) \( \mathrm{O}=16.0)\)JEE Mains 2024 Hard
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 3 & 0 & -1\end{array}\right]\) એ સમીકરણ \(A ^{20}+\alpha A ^{19}+\beta A =\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 4 & 0 \\ 0 & 0 & 1\end{array}\right]\) નું કેટલાક વાસ્તવિક સંખ્યાઓ \(\alpha\) અને \(\beta\) માટે સમાધાન કરે, તો \(\beta-\alpha=...... .\)JEE Mains 2021 Hard
- પરવલય \(y^{2}=6 x\) ને એક સ્પર્શક દોરેલ છે, જે રેખા \(2 x+y=1\) ને લંબ છે. નીચેના માંથી ક્યું બિંદુ તેની પર આવેલું નથી ?JEE Mains 2021 Medium
- ધારો કે \( y^{2}=12x \) એક પરવલય છે જેનું શિરોબિંદુ O છે. ધારો કે P પરવલય પરનું બિંદુ છે અને A એ x-અક્ષ પરનું બિંદુ છે જેથી \( \angle OPA=90^{\circ} \). તો આવા ત્રિકોણ OPA ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ........... છે.JEE Mains 2026 Easy
- ગુણાત્મક વિશ્લેષણમાં લોહ સમૂહ (III) ના અવક્ષેપન માટે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા પહેલાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી :JEE Mains 2024 Medium
- 250 g દળ અને 100 cm લંબાઈનો એક સમાન સળિયો 40 cm ના નિશાન પર એક તીક્ષ્ણ ધાર પર સંતુલિત છે. 400 g દળ 10 cm ના નિશાન પર લટકાવેલું છે. સળિયાનું સંતુલન જાળવી રાખવા માટે, 90 cm ના નિશાન પર લટકાવવાનું દળ કેટલું છે?JEE Mains 2025 Easy