JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
\(n\) ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે. \(I\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા \(\frac{I}{64}\) મળે છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(3\)
- B \(6\)
- C \(5\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
After passing through first sheet \(I_1=\frac{I}{2}\) After passing through second sheet \(I_2=I_1 \cos ^2\left(45^{\circ}\right)=\frac{I}{4}\) After passing through \(n^{\text {th }}\) sheet \(I_{ n }=\frac{I}{2^{ n }}=\frac{I}{64}\) \(n=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન બીજી ઉતેજીત અવસ્થામાં (ત્રિજ્યા \(4.65\, \mathop A\limits^o \)) ભ્રમણ કરે છે તો તે ઈલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા .......\(\mathop A\limits^o \) હશે?JEE Mains 2019 Hard
- સમક્ષિતિજ થી કોઈક કોણે પૃથ્વી પરથી \(5\,m\) ઉપર પ્રક્ષિપ્ત થતી વસ્તુ માટે,સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી \(\frac{5}{4}R\) જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં \(R = 6400\,km\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો \(......\%\) થશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય પોલારાઇઝર પર પ્રકાશ આપત થાય છે જેમાં તેની પાસ અક્ષ \(x-\) અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે. \(\theta\) ના ચાર અલગ મૂલ્યો , \(\theta\, = 8^o, 38^o, 188^o\) અને \(218^o\), માટે મળતી તીવ્રતા સમાન છે. તો ધ્રુવિભવન અને \(x-\)અક્ષ સાથેનો ખૂણો \(^o\) માં કેટલો હશે?
JEE Mains 2018 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?
JEE Mains 2020 Hard - વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\hat{\mathrm{i}} 40 \cos \omega\left(\mathrm{t}-\frac{\mathrm{z}}{\mathrm{c}}\right) N \mathrm{NC}^{-1}\) થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર _______ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- દ્રવ્યમાન m ના ત્રણ સમાન ગોળાઓને લંબાઈ a ના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. જ્યારે તેમને છોડવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જ આંતરક્રિયા કરે છે અને \(\mathrm{T}=4\) સેકન્ડ પછી અથડાય છે. જો ત્રિકોણની બાજુઓની લંબાઈ વધારીને 2 a કરવામાં આવે અને ગોળાઓના દ્રવ્યમાન પણ 2 m કરવામાં આવે, તો તેઓ _____ સેકન્ડ પછી અથડાશે.JEE Mains 2025 Medium
- રેખાઓ \(\frac{x-3}{2}=\frac{y+15}{-7}=\frac{z-9}{5}\) અને \(\frac{x+1}{2}=\frac{y-1}{1}=\frac{z-9}{-3}\) વચ્ચે નું ન્યુનતમ અંતર (એકમ માં) ................ છે.JEE Mains 2024 Medium
- અર્ધવાહકના અવરોધકતાના તાપમાન ગુણાંક \(\alpha\) ને માપવા માટે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણી તૈયાર કરવામાં આવે છે. ભુજા BC અર્ધવાહકથી બનેલી છે. આ પ્રયોગ \(25^{\circ} \mathrm{C}\) તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજાનો અવરોધ \(3 \mathrm{~m} \Omega\) છે. ભુજા BC ને \(2^{\circ} \mathrm{C} / \mathrm{s}\) ના અચળ દરે ઠંડુ કરવામાં આવે છે. જો \(10 \mathrm{~s}\) પછી ગેલ્વેનોમીટર \(\mathrm{G}\) કોઈ વિચલન દર્શાવતું નથી, તો \(\alpha\) _______ છે.
JEE Mains 2024 Hard - જુદી જુદી પ્રબળતાના \(\left(B_1\right.\) અને \(B_2\)) સમાન ચુંબકીય ક્ષેત્રો, બંને કાગળના સમતલને લંબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અસ્તિત્વ ધરાવે છે. દળ m અને વિદ્યુતભાર q ધરાવતો એક વિદ્યુતભારિત કણ, કોઈ એક ક્ષણે આંતરપૃષ્ઠ પર, વેગ \(v\) સાથે પ્રદેશ 2 માં ગતિ કરે છે અને આંતરપૃષ્ઠ પર પાછો ફરે છે. તે પ્રદેશ 1 માં ગતિ કરવાનું ચાલુ રાખે છે અને અંતે આંતરપૃષ્ઠ પર પહોંચે છે. આ ગતિ દરમિયાન કણનું આંતરપૃષ્ઠ પરનું સ્થાનાંતર કેટલું છે?

(કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તેમ ધારો અને \(B_2 \gt B_1\))JEE Mains 2025 Easy - વિધેયો \(f(\theta) = \alpha\tan^2\theta + \beta\cot^2\theta\) અને \(g(\theta) = \alpha\sin^2\theta + \beta\cos^2\theta\) માટે, \(\alpha > \beta > 0\) છે. ધારો કે \(\min_{0 < \theta < \pi/2}f(\theta) = \max_{0 < \theta < \pi}g(\theta)\). જો એક સમગુણોત્તર શ્રેણી (G.P.) નું પ્રથમ પદ \(\left(\dfrac{\alpha}{2\beta}\right)\) હોય, તેનો સામાન્ય ગુણોત્તર \(\left(\dfrac{2\beta}{\alpha}\right)\) હોય અને તેના પ્રથમ \(10\) પદોનો સરવાળો \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\), તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,JEE Mains 2025 Medium