JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જથ્થો કે જે તાપમાન સાથે બદલાય (ફેરફાર) થાય છે તે________.
- A મોલારિટી
- B દળ ટકાવારી
- C મોલાલિટી
- D મોલ અંશ
Answer & Solution
Correct Answer
(A) મોલારિટી
Step-by-step Solution
Detailed explanation
\(\text { Molarity }=\frac{\text { Moles of solute }}{\text { Volume of solution }}\) Since volume depends on temperature, molarity will change upon change in temperature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંકીર્ણોમાં અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યાનો સાચો ક્રમ શોધો. \(A.\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\);\(B.\) \(\left[ FeF _6\right]^{3-}\); \(C.\) \(\left[ CoF _6\right]^{3-}\); \(D.\) \(\left[ Cr (\text { oxalate })_3\right]^{3-}\); \(E.\) \(\left[ Ni ( CO )_4\right]\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા સમીકરણ ને ધ્યાનમાં લો. \(2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ\) નીચે આપેલામાંથી સંતુલન પર \(SO _3\) ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા \(...............\) છે. \((A)\) તાપમાનમાં વધારો કરવો. \((B)\) દબાણમાં વધારો કરવો. \((C)\) વધારે \(SO _2\) ને ઉમેરતા \((D)\) વધારે \(O _2\) ને ઉમેરતાં \((E)\) ઉદ્દીપકને ઉમેરતાJEE Mains 2023 Medium
- સંકીર્ણ આયન \(\left[{Cu}\left({NH}_{3}\right)_{4}\right]^{2+}\)ની એકંદર સ્થાયીતા \(2.1 \times 10^{13}\) છે. એકંદર વિયોજન અચળાંક \({y} \times 10^{-14}\) છે. પછી \(y\) \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]JEE Mains 2024 Hard
- \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(2\) લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ \(6\) લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચે આપેલ સેટ માંથી સમઈલેકટ્રોનીય સ્પીસીઝોની કુલ સંખ્યા \(......\) છે. \(O ^{2-}, F ^{-}, Al , Mg ^{2+}, Na ^{+}, O ^{+}, Mg , Al ^{3+}, F\)JEE Mains 2023 Medium
- સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.)JEE Mains 2022 Medium
- રેખા \(l_1\) એ \(О\) બિંદુ \((2,6,2)\) માંથી. પસાર થાય છે તથા સમતલ \(2 x+y-2 z=10\)ને લંબ છે.તો રેખા \(l_1\) અને રેખા \(\frac{x+1}{2}=\frac{y+4}{-3}=\frac{z}{2}\) વચ્ચેનું લઘુતમ અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક ઇલેક્ટ્રોન \(+\sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટ \(S\) ના વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ ગતિ કરી રહ્યું છે. \(t=0\) સમયે ઇલેક્ટ્રોન \(S\) થી 1 m અંતરે છે અને તેની ઝડપ \(1 m s ^{-1}\) છે. જો ઇલેક્ટ્રોન \(t=1 s\) સમયે \(S\) સાથે અથડાય, તો \(\sigma\) નું મહત્તમ મૂલ્ય \(\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{ C }{ m ^2}\) હોય તો \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2024 Medium
- જો \(z_{1}, z_{2}\) એવી સંકર સંખ્યા એવી છે કે જેથી \(\operatorname{Re}\left(z_{1}\right)=\left|z_{1}-1\right|, \operatorname{Re}\left(z_{2}\right)=\left|z_{2}-1\right|\) અને \(\arg \left(z_{1}-z_{2}\right)=\frac{\pi}{6},\) હોય તો \(\operatorname{Im}\left(z_{1}+z_{2}\right)\) ની કિમત શોધો.JEE Mains 2020 Hard