JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
રોકેટમાં ઉપયોગમાં લેવાતું ધન બળતણ એ \(Fe _2 O _3\) અને \(Al\) નું એક મિશ્રણ \((1:2\)ના ગુણોત્તરમા)છે.મિશ્રણના પ્રતિગ્રામ નીકળતી ઉષ્મા \((kJ).............\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H _{ f }{ }^\theta\left( Al _2 O _3\right)=-1700\,kJ\,mol ^{-1}\) \(\Delta H _{ f }{ }^\theta\left( Fe _2 O _3\right)=-840\,kJ\,mol ^{-1}\) \(Fe , Al\) અને \(O\) નું મોલર દળ અનુક્રમે \(56,27\) અને \(16\,g\,mol ^{-1}\).
- A \(3\)
- B \(2\)
- C \(5\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(Fe _2 O _3+2 Al \rightarrow Al _2 O _3+2 Fe\) Molar mass \(160\,g \quad 27\,g\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા તત્વો માંથી કોણ તેની ધરા અવસ્થામાં અર્ધ-પૂર્ણ \(f-\)કક્ષકો ધરાવે છે ? (આપેલ : પરમાણુક્રમાંક: \(Sm = 62; Eu = 63; Tb = 65; Gd = 64, Pm = 61)\) \(A.\) \(Sm\) \(B.\) \(Eu\) \(C.\) \(Tb\) \(D.\) \(Gd\) \(E.\) \(Pm\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard - એસેટાલ્ડીહાઇડ અને એસિટોન બંને (વ્યક્તિગત રીતે) નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓમાંથી પસાર થાય છે?
A. આયોડોફોર્મ પ્રતિક્રિયા
B. કેનિઝારો પ્રતિક્રિયા
C. આલ્ડોલ સંઘનન
D. ટોલેન્સ કસોટી
E. ક્લેમેન્સન રિડક્શન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2018 Hard - ધારો કે \(P (-2,-1,1)\) અને \(Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)\) એ સમબાજું ચતુષ્કોણ \(PRQS\) ના શિરોબિંદુઓ છે. જે વિકર્ણ \(RS\) ના દિકગુણોત્તર \(\alpha,-1, \beta\) હોય, જ્યાં \(\alpha\) અને \(\beta\) બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતાં પૂર્ણાકોં હોય, તો \(\alpha^{2}+\beta^{2}=\)....................JEE Mains 2022 Hard
- \(12.5\,N / m\) સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે \(200\,g\) દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો \(O\) બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ \(O\) ને ફરતે \(5\) રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર \(...........\) હોય.JEE Mains 2023 Hard
- ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક \(K_1, K_2,K_3, K_4\) છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક \(K\) _____ હશે.
JEE Mains 2019 Hard - ધારો કે \(y=y(x)\) એ વિકલ્પ સમીકરણ \(x^4 d y+\left(4 x^3 y+2 \sin x\right) d x=0, x>0, y\left(\frac{\pi}{2}\right)=0\) નો ઉકેલ છે. તો \(\pi^4 y\left(\frac{\pi}{3}\right)=\) ___ .JEE Mains 2026 Hard