JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(Na _{( g )}\) માંથી \(Na ^{+}\) ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી \(495.8\, kJ\, mol-1\) છે, જ્યારે \(Br\) ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-325.0\, kJ\,mol^{-1}\) છે. \(NaBr\) ની લેટાઈસ એન્થાલ્પી \(-728.4\, kJ\, mol^{-1}\) આપેલ છે. તો આયોનીક ઘન \(NaBr\) ની સર્જનમાટેની ઊર્જા \((-)\) ......... \(\times 10^{-1} ,kJ \,mol ^{-1}\) છે
- A \(5581\)
- B \(4856\)
- C \(5596\)
- D \(5576\)
Answer & Solution
Correct Answer
(D) \(5576\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta H _{\text {formation }}= IE _{1}+\Delta Heg _{1}+ LE\) \(=495.8+(-325)+(-728.4)\) \(=-557.6\) \(=-5576 \times 10^{-1} KJ / mol .\) Note: The above calculation is not for \(\Delta H _{\text {formation }}\) but for \(\Delta H _{ Reaction}\) But on the basis of given data…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5.0\, {~g}\) ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન \(A\) મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે \(0.5\, {~g}\) સંયોજન \({A}\) એ \({AgNO}_{3}\) [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન \(A\)માં ક્લોરિનની ટકાવારી \(.....\) છે જ્યારે તે \({AgCl}\)નું \(0.3849\) \(g\) બનાવે છે. (\({Ag}\) અને \({Cl}\)ના પરમાણ્વીય દળ \(107.87\) અને \(35.5\) અનુક્રમે છે.)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- અચળ તાપમાને બરફ \(\rightleftharpoons\) પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે.JEE Mains 2015 Medium
- બેઝિક માધ્યમમાં નિકલ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક _______ છે.JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(XeF _4\) \(I\) ચીંચવો See-saw \(B\) \(SF _4\) \(II\) સમચોરસ સમતલીય \(C\) \(NH _4^{+}\) \(III\) વળેલો \(T-\) આકારની \(D\) \(BrF _3\) \(IV\) સમચતુષ્ફલક JEE Mains 2023 Medium - ઉપર આપેલ રાસાયણિક પ્રક્રિયાનાં સંદર્ભમાં સાચું વિધાન શોધો.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી વિદ્યુતઋણતાનો કયો ક્રમ ખોટો છે?JEE Mains 2025 Medium
- એક સિક્કો એ રીતે પક્ષપાતી છે કે જેથી છાપ \((tail)\) કરતા કાટ \((head)\) સંભવત \(3\) ગણી વધુ વાર આવે. આ સિક્કાને એક કાટ અથવા ત્રણ છાપ મળે ત્યાં સુધી ઉછાળવામા આવે છે.જો સિક્કાના ઉછાળની સંખ્યાને \(x\) વડે દર્શાવવામા આવે,તો \(x\) નું મધ્યક \(............\) છે.JEE Mains 2023 Medium
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(a, a r, a r^2\), ......... એક સમગુણોતર શ્રેણી છે. જો \(\sum_{n=0}^{\infty} a r^n=57\) અને \(\sum_{n=0}^{\infty} a^3 r^{3 n}=9747\) હોય, તો \(a+18 r=\) ..........JEE Mains 2024 Hard
- \(50\, ohm\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાથી મહત્તમ \(0.002\, A\) પ્રવાહ વહી શકે છે.તેને \(0 -0.5\, A\) જેટલો પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......\(ohm\) અવરોધ જોડવો પડે?JEE Mains 2019 Medium