JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
કુદરતી રીતે બનતા એમિની એસિડ તે તેના રસાયણિક બંધારણમાં ફક્ત એક જ બેઝિક ક્રિયાશીલ સમૂહ ધરાવ છે તો તે...
- A આર્જિનીન
- B લાયસીન
- C એસ્પાર્જિન
- D હિસ્ટીડીન
Answer & Solution
Correct Answer
(C) એસ્પાર્જિન
Step-by-step Solution
Detailed explanation
Asparagine has only one basic functional group in its chemical structure. Others are basic amino acid with more than one basic functional group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી અણુઓ અથવા આયનોની સંખ્યા કે જે ઈલેકટ્રોનોની એકી સંખ્યા ધરાવતા નથી તે \(.........\) \((A)\) \(NO _2\) \((B)\) \(ICl _4^{-}\) \((C)\) \(BrF _3\) \((D)\) \(ClO _2\) \((E)\) \(NO _2^{+}\) \((F)\) \(NO\)JEE Mains 2023 Hard
- સંયોજન '\(X\)' ને \(Br_2/NaOH\) સાથે પ્રક્રિયા કરતા \(C_3H_9N\) મળે છે જે હકારાત્મક કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તો \(X\) નું બંધારણ નીચેનામાથી કયું હશે?JEE Mains 2019 Hard
- \(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છેJEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- કાર્બનિક સંયોજનના \(750\) ગ્રામનું સંપૂર્ણ દહન \(CO _{2}\)ના \(420\, g\) અને \(H _{2} O\)ના \(210\, g\) ઉત્પન્ન કરે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે \(15.3\) અને ............. છે.JEE Mains 2021 Medium
- \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(p\) ના બે ભિન્ન મૂલ્યો માટે રેખાઓ \(y=x+p\) દીર્ઘવૃત્ત \(\mathrm{E}: \frac{\mathrm{x}^2}{4^2}+\frac{\mathrm{y}^2}{3^2}=1\) ને બિંદુઓ A અને B પર સ્પર્શે છે. ધારો કે રેખા \(\mathrm{y}=\mathrm{x}\) E ને બિંદુઓ C અને \(D\) પર છેદે છે. તો ચતુષ્કોણ \(A B C D\) નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium
- \(\int \frac{\left(x^8-x^2\right) d x}{\left(x^{12}+3 x^6+1\right) \tan ^{-1}\left(x^3+\frac{1}{x^3}\right)}\) = ...........JEE Mains 2024 Medium
- \(N _2\) ના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં, નમૂના ને કોપર ઓકસાઈડ સાથે ગરમ કરવામાં આવે છે અને ઉતપન્ન થતા વાયુ ને પસાર કરવામાં આવે છે તે \(.........\)JEE Mains 2023 Medium
- સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- બે \(+\sigma\) પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે \(30^{\circ} \) ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 Medium - લંબાઈ 12 cm અને દળ 20 m નો એક સમાન સળિયો એક લીસી સમક્ષિતિજ ટેબલ પર રહેલો છે. બે બિંદુવત દળો m અને 2 m, v જેટલી સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં અને સળિયાના સમતલમાં જ ગતિ કરી રહ્યા છે. આ દળો સળિયા સાથે એકસાથે અથડાય છે અને તેને ચોંટી જાય છે. અથડામણ પછી આખી પ્રણાલી કોણીય આવૃત્તિ \( \omega \) સાથે ભ્રમણ કરી રહી છે. v અને \( \omega \) નો ગુણોત્તર છે:
JEE Mains 2026 Medium