JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?
- A માત્ર ગ્લુકોઝ
- B સમતુલ્ય માત્રામાં ગેલેક્ટોઝ અને ફ્રુટોઝ
- C સમતુલ્ય માત્રામાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ
- D સમતુલ્ય માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુટોઝ
Answer & Solution
Correct Answer
(A) માત્ર ગ્લુકોઝ
Step-by-step Solution
Detailed explanation
Starch is a mixture of amylose and amylopectin polysaccharides and monomer is glucose. Thus on complete hydrolysis it gives only glucose.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- આપેલ એમિનો એસિડની યાદીમાંથી આવશ્યક એમિનો એસિડની કુલ સંખ્યા _______ છે. આર્જિનિન, ફિનાઇલએલાનિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, હિસ્ટીડિન, વેલિન, પ્રોલાઇનJEE Mains 2024 Medium
- કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ _______ પર આધારિત હોય છે.JEE Mains 2024 Medium
- \(5\,g\) એસિટિક એસિડ અને \(7.5\,g\) સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ \(500\, mL\) કરતા દ્રાવણની \(pH\) શુ થશે? \((K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)\)JEE Mains 2013 Hard
- વિભેદી અધિશોષણના સિધ્ધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વર્ણલેખિકી) તકનિકો છે તે ______છે. \(A\). સ્તંભ ક્રોમેટોગ્રાફી \(B\). પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી \(C\). પેપર ક્રોમેટોગ્રાફી નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- એક પ્રક્રિયા માટે જરૂરી \(NO_2\) એ \(CCl_4\) માં \(N_2O_5\) ના નીચેના સમીકરણ મુજબના વિઘટનથી મળે છે. \(2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)\) \(N_2O_5\) ની શરૂઆતની સાંદ્રતા \(3.00\, mol\, L^{-1}\) છે. અને \(30\) મિનિટ બાદ તે \(2.75\, mol\, L^{-1}\) છે. તો \(NO_2\) તા સર્જનનો દર ................ \(mol\, L^{-1}\, min^{-1}\) જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- પ્રદેશ \(\left\{(x, y): x y \leq 8,1, \leq y \leq x^2\right\}\)નું ક્ષેત્રફળ \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(\left(1+x^2\right)^2(1+x)^{ n }\) ના વિસ્તરણમાં \(x,\ x^2\) અને \(x^3\) ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તેવી \(n \in N\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Easy
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium - \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
- ગણ \(S = \{ x\, \in \,R\,:\,{x^2}\, + \,30\, \le \,11x\} \) પર વિધેય \(f\,(x)\, = 3{x^3} - 18{x^2} + 27x\,\, - 40\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે.JEE Mains 2022 Hard