ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

\(t=0\) સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન \(x -\) અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય \(t=5\,s\) પર કણનું સ્થાન (\(m\) માં) શું હશે?

  1. A \(10\)
  2. B \(6\)
  3. C \(3\)
  4. D \(9\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(9\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l} {r_{t = 5}} = area\\ \,\,\,\,\,\,\,\, = \,\left( {\frac{1}{2} \times 2 \times 2 + 2 \times 2 + 3 \times 1} \right)m\\ \,\,\,\,\,\,\,\, = \left( {2 + 4 + 3} \right)\,m\\ \,\,\,\,\,\,\,\, = 9\,m. \end{array}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app