JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આવર્ત કોષ્ટકના અતિ ડાબી બાજુએ આવેલું તત્વ એસિડિક ઓક્સાઇડ બનાવે છે.
વિધાન (II) : આવર્ત કોષ્ટકના અતિ જમણી બાજુએ આવેલા પ્રતિક્રિયાશીલ તત્વના ઓક્સાઇડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા દરમિયાન એસિડ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
- B વિધાન I અને વિધાન II બંને સાચા છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટા છે
- D વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
Step-by-step Solution
Detailed explanation
વિધાન-I : ખોટું છે, પરંતુ વિધાન-II સાચું છે. આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જતાં અધાત્વીય લક્ષણ વધે છે અને આપણે જાણીએ છીએ કે અધાતુઓના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. અધાત્વીય લક્ષણ \(\uparrow\) ઓક્સાઇડની એસિડિક પ્રબળતા \(\uparrow\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું/કયા એમાઇન(ઓ) સકારાત્મક કાર્બિલએમાઇન કસોટી દર્શાવે છે?
(A)
(B) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{NH}\)
(C) \(\mathrm{CH}_3 \mathrm{NH}_2\)
(D) \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{~N}\)
(E)
JEE Mains 2025 Medium - \(0.6\; \mathrm{g}\) યુરીયા \(\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)\) ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ (\(NaOH\)) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા \((NH_{3} )\) નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.JEE Mains 2020 Hard
- નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?JEE Mains 2021 Hard
- \(C _{12} H _{22} O _{11}+ H _{2} O \stackrel{\text { Enzyme A }}{\longrightarrow} C _{6} H _{12} O _{6}+ C _{6} H _{12} O _{6}\) સુક્રોઝ \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) ગ્લુકોઝ \(\quad\) ફ્રુક્ટોઝ \(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Enzyme B }}{\longrightarrow} 2 C _{2} H _{5} OH +2 CO _{2}\) ગ્લુકોઝ ઉપરની પ્રકિયા માં ઉત્સેચક \(A\) અને ઉત્સેચક \(B\) અનુક્રમે શું હશેJEE Mains 2021 Easy
- નીચે આપેલામાંથી ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- આપેલ પ્રક્રિયા ઉપરોક્ત સંયોજન \('X'\)માં રહેલા \(sp ^{2}\) સંકરણ પામેલા કાર્બન(નો) સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Hard - \((\mathrm{x}+\sqrt{\mathrm{x}^{2}-1})^{6}+(\mathrm{x}-\sqrt{\mathrm{x}^{2}-1})^{6}\) ના વિસ્તરણમાં \(x^{4}\) અને \(x^{2}\) ના સહગુણકો \(\alpha\) અને \(\beta\) હોય તો . . . .JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - ધારો કે \(A=\left[\begin{array}{cc}0 & -2 \\ 2 & 0\end{array}\right]\). જો બે શ્રેણિકો \(M\) અને \(N\) એ \(M =\sum \limits_{ k =1}^{10} A ^{2 k }\) અને \(N =\sum \limits_{ k =1}^{10} A ^{2 k -1}\) પ્રમાણે આપેલા હોય, તો \(MN ^{2}\) એ........JEE Mains 2022 Medium
- N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- બિંદુ \((-4, 1, 3)\) માંથી પસાર થતી અને સમતલ \(x + 2y - z - 5 = 0\) ને સમાંતર અને રેખા \(\frac{{x + 1}}{{ - 3}} = \frac{{y - 3}}{2} = \frac{{z - 2}}{{ - 1}}\) ને છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard