JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )
- A \(81\)
- B \(80\)
- C \(82\)
- D \(83\)
Answer & Solution
Correct Answer
(B) \(80\)
Step-by-step Solution
Detailed explanation
Mass of \(C _{2} H _{5} OH =62.5 \times 0.8=50\,g\) \(\Delta T _{ f }= K _{ f } \times m\) \(0.9=2 \times \frac{1.8 \times 1000}{ M _{ \pi } \times 50}\) \(M _{ w }=\frac{2 \times 1.8 \times 1000}{0.9 \times 50}=80\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 Medium
- પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - pH 1.0 ધરાવતા HCl ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણીને). HCl દ્રાવણની pH _______ હશે.
(આપેલ છે \(\log 2=0.30)\))JEE Mains 2025 Easy - બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\int \limits_0^1 \frac{1}{\left(5+2 x -2 x ^2\right)\left(1+ e ^{(2-4 x)}\right)} dx =\frac{1}{\alpha} \log _{ e }\left(\frac{\alpha+1}{\beta}\right)\) \(\alpha, \beta > 0\) હોય,તો \(\alpha^4-\beta^4=..........\)JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયુ સમૂહ \(-15\)ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?JEE Mains 2021 Medium
- આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
JEE Mains 2019 Hard - નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- ધારો કે \(\quad \sum \limits_{n=0}^{\infty} \frac{n^3((2 n) !)+(2 n-1)(n !)}{(n !)((2 n) !)}=a e+\frac{b}{e}+c,\) \(a, b, c \in Z\) પુર્ણાકો છે.\(e=\sum_{n=0}^{\infty} \frac{1}{n !} \) હોય તો \(a^2-b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં \(800\) અને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી \(7\,m\) અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર \(0.35\,mm\) હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે \((mm)\) માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?JEE Mains 2023 Medium