JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
ઇથેનના સ્ટેગર્ડ અને ઇક્લિસ્પડ સંરુપણ \(......\) છે:
- A એનેન્શિયોમર
- B રોટેમર્સ
- C મિરર ચિત્ર
- D પોલીમર્સ
Answer & Solution
Correct Answer
(B) રોટેમર્સ
Step-by-step Solution
Detailed explanation
Staggered and eclipsed conformers of ethane also known as rotamers
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard
- નીચેના પૈકી ક્યાં સંકીર્ણ આયનમાં \(t_{2g}\) અને \(e_g\) બને કક્ષકોમાં સમમિતિય રીતે રહેલા ઈલેક્ટ્રોન છે?JEE Mains 2015 Hard
- \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 Hard
- સલ્ફયુરસ એસિડ, પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં હાજર \({S}={O}\) બંધની સંખ્યા અનુક્રમે છે:JEE Mains 2021 Easy
- A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(e^{4 x}+4 e^{3 x}-58 e^{2 x}+4 e^{x}+1=0\) નાં વાસ્તવિક ઉંકેલોની સંખ્યા..........JEE Mains 2022 Hard
- રેખાઓ \(\mathrm{L}_1\) અને \(\mathrm{L}_2\), વચ્ચેનું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં \(\mathrm{L}_1: \frac{\mathrm{x}-1}{2}=\frac{\mathrm{y}+1}{-3}=\frac{\mathrm{z}+4}{2}\) અને \(\mathrm{L}_2\) એ \(A(-4,4,3), B(-1,6,3)\) માંથી પસાર થાય તથા રેખા \(\frac{x-3}{-2}=\frac{y}{3}=\frac{z-1}{1}\) ને લંબ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા માંથી કયા માં \(AgCl\) ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?JEE Mains 2022 Medium
- નીચે આપેલ ગેટ્સ વિભાગ એક સંપૂર્ણ યોગ્ય પરિપથમાં જોડેલો છે. નીચેનામાંથી કયા સંયોજન માટે, બલ્બ પ્રકાશિત \((ON)\) થશે?
JEE Mains 2024 Hard - ગ્લાયસિન \(\left( C _{2} H _{5} NO _{2}\right)\) ઘરાવતા \(2.5 \,g\) પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું \(500 \,mL\) દ્રાવણ બનાવવામાં આવ્યું. \(300\, K\) પર આ દ્રાવણનું અભિસરણ દબાણ \(5.03 \times 10^{-3}\) \(bar\) માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. \(\left[ R =0.083 L\right.\) \(bar\) \(\left.K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- જો \(\alpha ,\beta \ne 0\) અને \(f\left( n \right) = {\alpha ^n} + {\beta ^n}\) તથા \(\left| {\begin{array}{*{20}{c}}3&{1 + f\left( 1 \right)}&{1 + f\left( 2 \right)}\\{1 + f\left( 1 \right)}&{1 + f\left( 2 \right)}&{1 + f\left( 3 \right)}\\{1 + f\left( 2 \right)}&{1 + f\left( 3 \right)}&{1 + f\left( 4 \right)}\end{array}} \right|\; = K{\left( {1 - \alpha } \right)^2}\) \({\left( {1 - \beta } \right)^2}{\left( {\alpha - \beta } \right)^2}\) ,તો \(K=\) . . . . . .JEE Mains 2014 Hard