enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
જ્યારે નાના મૂલ્ય વાળું \(KMnO_4\) પ્રબળ \(H_2SO_4\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લીલો તેલયુક્ત સંયોજન મેળવવામાં આવે છે જે પ્રકૃતિમાં ખૂબ વિસ્ફોટક છે તો સંયોજન શું હોય શકે ?
- A \(MnSO_4\)
- B \(Mn_2O_7\)
- C \(MnO_2\)
- D \(Mn_2O_3\)
Answer & Solution
Correct Answer
(B) \(Mn_2O_7\)
Step-by-step Solution
Detailed explanation
\(KMnO_4\) reacts with \(H_2SO_4\) to form \(Mn_2O_7\) which is highly explosive substance \(2KMn{O_4} + {H_2}S{O_4} \to {K_2}S{O_4} + M{n_2}{O_7} + {H_2}O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર \(\pi -\) બંધો નો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : કોઈ કણનું રેખીય વેગમાન અને સ્થાન બંને એકસાથે ઇચ્છિત ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરવું અશક્ય છે.
વિધાન (II) : જો ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, તો વેગની અનિશ્ચિતતા \(\geqslant \sqrt{\frac{\mathrm{h}}{\pi}} \times \frac{1}{2 \mathrm{~m}}\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - જો \(3.365\) g ઇથેનોલ \((l)\) ને \(298.15\) K તાપમાને બૉમ્બ કૅલરીમીટરમાં સંપૂર્ણપણે બાળવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા \(99.472\) kJ છે. \(298.15\) K તાપમાને ઇથેનોલનું \(|\Delta H_f°|\) ______ \(\times 10^2\) kJ mol\(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: ગ્રેફાઇટના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-393.5\) kJ mol\(^{-1}\)
પાણીની (\(l\)) સર્જનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-285.8\) kJ mol\(^{-1}\)
C, H, O ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(12\), \(1\) અને \(16\) છેJEE Mains 2026 Hard - જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 Medium
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છેJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- યંગના પ્રયોગમાં \(700\,nm\) તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં \(16\) શલાકા મળે છે તો \(400\,nm\) ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે.JEE Mains 2020 Medium
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e ^{\sin y} \cos y \frac{ dy }{ dx }+ e ^{\sin y} \cos x =\cos x , y (0)=0\) નો ઉકેલ હોય, તો \(1+ y \left(\frac{\pi}{6}\right)+\frac{\sqrt{3}}{2} y \left(\frac{\pi}{3}\right)+\frac{1}{\sqrt{2}} y \left(\frac{\pi}{4}\right)=................\)JEE Mains 2021 Hard
- જો \(\lambda \in R\) માટે સુરેખ સમીકરણ સહિતા \(2 x_{1}-4 x_{2}+\lambda x_{3}=1\) \(x_{1}-6 x_{2}+x_{3}=2\) \(\lambda x_{1}-10 x_{2}+4 x_{3}=3\) નો ઉકેલ શક્ય નથીJEE Mains 2020 Hard
- \(8 \Omega\) અવરોધ ધરાવતા પરિપથ માંથી પસાર થતું ચુંબકીય ફ્લસ \(\phi\) (વેબરમાં) સમય \(t\) (સેકન્ડમાં) સાથે \(\phi=5 t^2-36 t+1\) અનુસાર બદલાય છે. તો આ પરિપથમાં \(\mathrm{t}=2 \mathrm{~s}\) સમયે પ્રેરિત વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{A}\) છે.JEE Mains 2024 Hard
- ધારોકે\(f, g: N \rightarrow N\) એવાં છે કે જેથી \(f(n+1)=f(n)+f(1), \forall \, n \in N\) અને \(g\) કોઈ સ્વૈર વિધેય છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ?JEE Mains 2021 Medium
- \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતાJEE Mains 2021 Medium