JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ \(+\) આલ્કોહોલ \(\xrightarrow{{HCl}}\) એસિટાલ \(HCHO\) \(^tBuOH\)
\(CH_3CHO\) \(MeOH\) સૌથી યોગ્ય જોડી કઈ?
- A \(CH_3CHO\) અને \(^tBuOH\)
- B \(HCHO\) અને \(MeOH\)
- C \(CH_3CHO\) અને \(MeOH\)
- D \(HCHO\) અને \(^tBuOH\)
Answer & Solution
Correct Answer
(B) \(HCHO\) અને \(MeOH\)
Step-by-step Solution
Detailed explanation
\(Rate \propto \frac{1}{{{\text{Steric Crowding}}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ગરમ કરેલા ફિલામેન્ટમાંથી નીકળતા ઇલેક્ટ્રોનના પ્રવાહીને \(V \,esu\) જેટલા તફાવતે રાખેલા બે વિજભારિત પ્લેટો વચ્ચેથી પસાર કરવામાં આવે છે. જો \(e\) અને \(m\) ઇલેક્ટ્રોનના અનુક્રમે વિજભાર અને દળ હોય તો \(h/ \lambda\) નુ મૂલ્ય ............ દ્વારા આપવામાં આવે છે. (\(\lambda\) એ ઇલેક્ટ્રોનના તરંગ સાથે સંકળાયેલી તરંગલંબાઈ છે)JEE Mains 2016 Medium
- \(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2023 Medium
- બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 Hard
- જ્યારે તેમાં \(.....\) ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : ઓક્સિજન સમૂહ \(16\) નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) \(- 2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.
વિધાન (\(II\)) : સમૂહ \(16\) માં જેમ નીચે જઈએ તેમ \(+4\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને \(+6\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(H\) ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, \(h\) ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો \(\frac{\mathrm{H}}{\mathrm{h}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(500\,g\) દળ અને \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા એક ધન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને \(10\,rad\,s ^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેના વ્યાસને સાપેક્ષ તેના કોણીય વેગમાન કરતા \(x \times 10^{-2}\) ગણી છે. \(x\) નું મૂલ્ય ...... થશે.JEE Mains 2023 Medium
- \(5.0\, {~g}\) ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન \(A\) મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે \(0.5\, {~g}\) સંયોજન \({A}\) એ \({AgNO}_{3}\) [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન \(A\)માં ક્લોરિનની ટકાવારી \(.....\) છે જ્યારે તે \({AgCl}\)નું \(0.3849\) \(g\) બનાવે છે. (\({Ag}\) અને \({Cl}\)ના પરમાણ્વીય દળ \(107.87\) અને \(35.5\) અનુક્રમે છે.)JEE Mains 2021 Hard
- વુર્ટઝ-ફીટીંગ પ્રક્રિયા .... નું સંધનન સમાવે છે.JEE Mains 2013 Hard
- મિથાઈલ વિસ્થાપિત એમાઈનોના કિસ્સામાં બેઝિક સામર્થ્યનો જલીય માધ્યમમાં સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard