JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(\mathrm{Xg}\) ઈથાઈલ એમાઈન ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા ને આધિન પ્રક્રિયા કર્યા બાદ \(\mathrm{H}_2 \mathrm{O}\) સાથે પ્રક્રિયા કરતાં, ડાયનાઈટ્રોજન વાયુ ઉત્તપન્ન થાય છે. જે \(STP\) પર \(2.24 \mathrm{~L}\) કદ રોકે છે. \(X\) _______ \(\times 10^{-1} \mathrm{~g}\) છે.
- A \(39\)
- B \(40\)
- C \(45\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(C) \(45\)
Step-by-step Solution
Detailed explanation
\(\underset{\substack{\text { Mol..wt.45g }}}{\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2} \xrightarrow{\mathrm{N}_2 \mathrm{NO}_2+\mathrm{HCl}} \xrightarrow{\mathrm{H}_2 \mathrm{O}} \mathrm{CH}_3 \mathrm{CH}_2-\mathrm{OH}+\underset{14 \mathrm{~g}}{\mathrm{~N}_2}\) given:…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા સંતુલનમાં \(K_p \ne K_c\) છે ?JEE Mains 2019 Medium
- મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ? \(A.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે. \(B.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે. \(C.\) એન્ટ્રોપી ફેરફાર ધન છે. \(D\) એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.JEE Mains 2022 Medium
- આપેલા \([M(F)(Cl)(SCN (NO_2)]\) સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે?JEE Mains 2019 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- ઉદ્દીપકને સાચી પ્રક્રિયા સાથે જોડો.
ઉદીપક પ્રક્રિયા \((A)\) \(TiCl_4\) \((i)\) Wacker process \((B)\) \(PdCl_2\) \((ii)\) Ziegler - Natta polymerization \((C)\) \(CuCl_2\) \((iii)\) Contact process \((D)\) \(V_2O_5\) \((iv)\) Deacon's process JEE Mains 2015 Hard - આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A \rightarrow B\) માટે
\(t/\text{મિનિટ}\) \([A]/M\) \(0\) \(0.6500\) \(x\) \(0.0650\) \(20\) \(0.00065\)
\(x=\) ______ મિનિટ. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - \(Cl ^{-}\) આયનની પુષ્ટિ માટેની ક્રોમિલ ક્લોરાઇડ કસોટીમાં, પીળું દ્રાવણ મળે છે. દ્રાવણનું એસિડિકરણ કરવાથી અને એમાઇલ આલ્કોહોલ તથા \(10 \% H _2 O _2\) ઉમેરવાથી કાર્બનિક સ્તર વાદળી રંગનું બને છે, જે ક્રોમિયમ પેન્ટોક્સાઇડના નિર્માણનો સંકેત આપે છે. તેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક _______ છે.JEE Mains 2024 Medium
- અહી \(\mathrm{n}\) એ સમીકરણ \(z^{2}+3 \bar{z}=0\) ના ઉકેલની સંખ્યા દર્શાવે છે કે જેમાં \(\mathrm{z}\) એ સંકર સંખ્યા છે તો \(\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(n\) અવલોકનો \(x_i,\) \(i = 1, 2,........ , n.\) માટે \(\bar X\) અને \(M.D.\) એ અનુક્રમે મધ્યક અને \(\bar X\) થી સરેરાશ વિચલન છે જો દરેક અવલોકનોમાંથી \(5\) બાદ કરવામાં આવે તો નવો મધ્યક અને નવા મધ્યકના આધારે સરેરાશ વિચલન અનુક્રમે ...................... થાયJEE Mains 2014 Hard
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 Hard - પ્રકાશ-વિદ્યુત અસરમાં, નિરોધક સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right) \mathrm{v} / \mathrm{s}\) આવૃત્તિ \((\nu)\) નો આલેખ દોરવામાં આવે છે.
( h એ પ્લાન્કનો અચળાંક છે અને \(\phi_0\) ધાતુનું કાર્ય વિધેય છે )
(A) \(\mathrm{V}_0 \mathrm{v} / \mathrm{s} \nu\) રેખીય છે.
(B) \(\mathrm{V}_0 \mathrm{v} / \mathrm{s} \nu\) આલેખનો ઢાળ \(=\frac{\phi_0}{\mathrm{~h}}\)
(C) h અચળાંક \(\mathrm{V}_0 \mathrm{v} / \mathrm{s} \nu\) રેખાના ઢાળ સાથે સંબંધિત છે.
(D) \(V_0 \mathrm{v} / \mathrm{s} \nu\) આલેખનો ઉપયોગ કરીને \(h\) નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના મૂલ્યની જરૂર નથી.
(E) \(h\) ના મૂલ્યને જાણ્યા વિના કાર્ય વિધેયનો અંદાજ લગાવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy