JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ ' M ' તેની શ્રેણીમાં ઉચ્ચતમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. તેનો એક જલીય આયન \(\left(\mathrm{M}^{\mathrm{n} \dagger}\right)\) લીલા રંગનો હોય છે. ઉપરોક્ત \(\mathrm{M}^{\mathrm{n}-}\) આયન દ્વારા બનતા ઓક્સાઇડનો સ્વભાવ _______ છે.
- A તટસ્થ
- B એસિડિક
- C બેઝિક
- D ઉભયધર્મી
Answer & Solution
Correct Answer
(C) બેઝિક
Step-by-step Solution
Detailed explanation
3d શ્રેણીમાં વેનેડિયમ ઉચ્ચતમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે અને \(\mathrm{V}^{+3}\) નો રંગ લીલો છે. * \(\mathrm{V}^{+3}\) દ્વારા બનતો ઓક્સાઇડ \(\mathrm{V}_2 \mathrm{O}_3\) છે (બેઝિક ઓક્સાઇડ)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- સંયોજન \((X)\) નું નીપજ \((Y)\) ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?
JEE Mains 2023 Medium - ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - બેન્ઝિન અણુમાં \(sp^2\) સંકૃત કક્ષકોની સંખ્યા જણાવો.JEE Mains 2020 Hard
- સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- તે સવર્ગ સંકીર્ણોને ઓળખો કે જેમાં મધ્યસ્થ ધાતુ આયન \(d^4\) ઇલેક્ટ્રોન રચના ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- નીચેની પ્રક્રિયાઓમાંથી જે દરમિયાન, એન્ટ્રોપી ઓછી થાય છે? \((A)\) \(0^{\circ} C\) પાણી નું બરફ બનવું \((B)\) \(-10^{\circ} C\) પાણી નું બરફ બનવું \((C)\) \(N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )\) \((D)\) \(CO ( g )\) નું શોષણ અને લેડ ની સપાટી \((E)\) \(NaCl\) નું પાણી માં ઓગાળવુંJEE Mains 2021 Medium
- જો \(5 \,{~L}\) દ્રાવણ બનાવવા માટે \(80\, {~g}\) કોપર સલ્ફેટ \({CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}\) આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા \({x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે. [આણ્વીય દળ \({Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]\)JEE Mains 2021 Medium
- જો \(\lim _{x \rightarrow 0} \frac{a x-\left(e^{4 x}-1\right)}{a x\left(e^{4 x}-1\right)}\) નું અસ્તિત્વ હોય અને તે \(b\) હોય, તો \(a-2b\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 Hard