JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[{Ni}({CN})_{6}\right]^{2-}\)ની રચના કરવા માટે મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં \({NiCl}_{2}\)નું જલીય દ્રાવણ વધારે સોડિયમ સાયનાઇડ સાથે ગરમ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ધાતુ પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કુલ ફેરફાર \(.....\) છે.
- A \(1\)
- B \(3\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[{Ni}({CN})_{6}\right]^{2-}\) \({Ni}^{+4} \rightarrow {d}^{6}\) strong field ligand \([image(1)]\) Pairing will be there zero unpaired electron \({NiCl}_{2} \rightarrow {Ni}^{2+} \rightarrow {d}^{8}\) \([image(2)]\) Change \(=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા તત્ત્વો પૈકી પ્રત્યેક \(10^{-9} \mathrm{~g}\) માંથી, કયા તત્ત્વમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હશે? તત્ત્વ : \(\mathrm{Pb}, \mathrm{Po}, \mathrm{Pr}\) અને PtJEE Mains 2025 Medium
- નીચેનીમાંથી કઈ પ્રક્રિયા એમોનીકરણનું ઉદાહરણ છે?JEE Mains 2021 Medium
- \((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d) \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છેJEE Mains 2019 Hard
- રૂપાંતર માટે જરૂરી પ્રક્રિયક જણાવો \(Ph - C \equiv C - Ph \to \)
JEE Mains 2014 Hard - પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ ' M ' તેની શ્રેણીમાં ઉચ્ચતમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. તેનો એક જલીય આયન \(\left(\mathrm{M}^{\mathrm{n} \dagger}\right)\) લીલા રંગનો હોય છે. ઉપરોક્ત \(\mathrm{M}^{\mathrm{n}-}\) આયન દ્વારા બનતા ઓક્સાઇડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Medium
- \(\mathrm{X}_2, \mathrm{Y}_2\) અને \(\mathrm{XY}_5\) ની પ્રમાણભૂત એન્ટ્રોપીઓ અનુક્રમે 70, 50 અને \(110 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) છે. જે તાપમાને (કેલ્વિનમાં) પ્રક્રિયા
\(\frac{1}{2} \mathrm{X}_2+\frac{5}{2} \mathrm{Y}_2 \rightleftharpoons \mathrm{XY}_5 \Delta \mathrm{H}^{\Theta}=-35 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સંતુલનમાં હશે તે _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા \(.........\) છે. \(A.\) જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે. \(B.\) સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન \((uneven\,forces)\)ના કારણે પૃષ્ઠતાણ છે. \(C.\) જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી. \(D.\) જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.
JEE Mains 2023 Hard - એક કાર \(50\,m\) ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ \(0.34\) હોય, તો કારની મહત્તમ ઝડપ \(..........\,ms^{-1}\) હશે. \(\left[ g =10 ms ^{-2}\right]\)JEE Mains 2023 Medium
- જો ઉપવલય \(\frac{{{x^2}}}{{27}} + \frac{{{y^2}}}{3} = 1\) પરના બિંદુએથી બનાવેલ સ્પર્શક યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) માં છેદે તથા \(O\) એ ઉંગમબિંદુ હોય તો ત્રિકોણ \(OAB\) નું ન્યૂનતમ ક્ષેત્રફળ ચો. એકમ માં મેળવો.JEE Mains 2016 Hard
- આપેલા સંયોજનમાં, \(2^{\circ}\) કાર્બન પરમાણુ ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની રાસાયણિક સંતુલન પ્રક્રિયાનો વિચાર કરો :
\(\mathrm{A}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{~g})\)
જો \(p\) કુલ દબાણ હોય, \(K_p\) દબાણ સંતુલન અચળાંક હોય અને \(\alpha\) વિયોજન અંશ હોય, તો સંતુલન અવસ્થાએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Hard - હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં \(250 \,mg\) એક કાર્બનિક સંયોજન \(141 \,mg\) \(AgBr\) આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો. (પરમાણ્વીય દળ \(Ag =108; Br = 80\))JEE Mains 2015 Hard