JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક વાયુ \(A _2\) નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ અનુસાર થાય છે. સંતુલન પર, કુલ દબાણ 300 K તાપમાને 1 bar છે.
\(A_2(g) \rightleftharpoons 2 A(g)\)
સંબંધિત પદાર્થોની પ્રમાણભૂત ગિબ્સ રચના ઊર્જા નીચે મુજબ આપવામાં આવેલી છે:
| પદાર્થ | \(\Delta G _{ t }^{\circ} / kJ mol ^{-1}\) |
| \(A _2\) | -100.00 |
| \(A \) | -50.832 |
(નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: R =8 J \(mol ^{-1} K^{-1}\), log 2 = 0.3010, log 3 = 0.48]
- A 30
- B 33
- C 35
- D 38
Answer & Solution
Correct Answer
(B) 33
Step-by-step Solution
Detailed explanation
\(-1.664 \times 10^3=-8.3 \times 300 \ln K_{ p }\) \(\ln K _{ p }=0.693\) \(K_{ p }=2\) \(2=\frac{4 \alpha^2 P _0}{1-\alpha^2}\) \(\alpha=\frac{1}{\sqrt{3}}\) \(\alpha=\left(\frac{100}{3} \times 10^{-2}\right)^{1 / 2}\) \(=\left(33.33 \times 10^{-2}\right)^{1 / 2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય એમાઇન્સ ને કોના દ્વારા અલગ કરી શકાય છે ?JEE Mains 2021 Medium
- \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\) ના વિઘટન માટેનો સંતુલન અચળાંક \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\left(\Delta \mathrm{G}^{\circ}=92.34 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\right)\) 2300 K તાપમાને અને સંતુલન પર કુલ દબાણ 1 bar હોય ત્યારે \(8.0 \times 10^{-3}\) છે. આ પરિસ્થિતિ હેઠળ, પાણીનો વિયોજન અંશ \((\alpha)\) ________ \(\times 10^{-2}\) છે (નજીકની પૂર્ણાંક કિંમત).
[ધારો કે \(\alpha\) ને 1 ની સાપેક્ષે અવગણી શકાય છે]JEE Mains 2025 Medium - વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{F}\) અને Cl ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\) \(\mathrm{Li}<\mathrm{Cl}<\mathrm{F}\) છે. વિધાન \(II\) : \(Li, Na, F\) અને \(C1\) ના ઋણ ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\mathrm{Li}<\mathrm{F}<\mathrm{Cl}\) છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચેનાના જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો. \(0.1\, M\) ફોર્મિક એસિડ \((a)\) \(0.1\, M\) એસિટિક એસિડ \((b)\) \(0.1\, M\) બેન્ઝોઇક એસિડ \((c)\)JEE Mains 2019 Hard
- સૂચિ - \(I\) ને સૂચિ - \(II\) સાથે મેળવો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (સંયોજનોની જોડી) સૂચિ - \(II\) (સમઘટકતા) (\(A\)) n-પ્રોપેનોલ અને આઇસો-પ્રોપેનોલ \((I)\) મેટામેરિઝમ (\(B\)) મિથોક્સીપ્રોપેન અને ઈથોક્સીઈથેન \((II)\) શૃંખલા સમઘટકતા (\(C\)) પ્રોપેનોન અને પ્રોપેનાલ \((III)\) સ્થાન સમઘટકતા (\(D\)) નિઓપેન્ટેન અને આઇસો-પેન્ટેન \((IV)\) ક્રિયાશીલ સમઘટકતા JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો.JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (સંયોજન) સૂચિ \(-II\) (આકાર) \((A)\) \(BrF _{5}\) \((I)\) વળેલ \((B)\) \(\left[ CrF _{6}\right]^{3-}\) \((II)\) સમચોરસ પિરામીડલ \((C)\) \(O _{3}\) \((III)\) ત્રિકોણીય દ્વિપિરામીડલ \((D)\) \(PCl _{5}\) \((IV)\) અષ્ટફલકીય JEE Mains 2022 Medium - જો \(A\) એ સંમિત શ્રેણિક છે અને \(B\) વિસંમિત શ્રેણિક છે કે જેથી \(A + B = \left[ {\begin{array}{*{20}{c}}
2&3\\
5&{ - 1}
\end{array}} \right]\) , તો \(AB\) મેળવો.JEE Mains 2019 Hard - બિંદુ \((1,2,3)\) નું સમતલની સાપેક્ષે પ્રતિબિંબ \(\left(-\frac{7}{3},-\frac{4}{3},-\frac{1}{3}\right) \) હોય તો સમતલનું સમીકરણ મેળવો ?JEE Mains 2020 Hard
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 Hard - સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]JEE Mains 2021 Medium