JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2022
- સરળ
- MCQ
પ્લેટિનમ ધાતુ સાથે ફોટોઈલેકિટ્રિક અસરને ઉત્પજ્ન કરવાના ક્રમમાં ફોટોન ઓછામાં આછી \(\dots\dots\dots\) \(....\,\times 10^{-19} \,J\) ઊર્જા ધરાવતી હોવી જરૂરી છે. [આપેલ:પ્લેટીનમની દેહલી આવૃત્તિ \(1.3\) \(\times 10^{15} \,s ^{-1}\) અને \(h =6.6 \times 10^{-34} \,J \,s\).]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(8.58\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(W = h v\)
\(=6.6 \times 10^{-34} \times 1.3 \times 10^{15}\)
\(=8.58 \times 10^{-19} \,J\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: વિભાગીય નિસ્યંદનમાં, ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીની બાષ્પ નીચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીની બાષ્પ કરતાં વહેલાં સંઘનિત થાય છે.
વિધાન II: વિભાગીય સ્તંભમાં ઉપર ચડતી બાષ્પ મિશ્રણના ઊંચા ઉત્કલનબિંદુવાળા ઘટકથી સમૃદ્ધ બને છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - જો \(4000\, \mathop A\limits^o \) તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી \(6\times10^5\, ms^{-1}\) વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) થશે ? ( ઇલેક્ટ્રોનનું દળ \(= 9\times10^{-31}\, kg\) પ્રકાશનો વેગ \(= 3\times10^8\, ms^{-1}\) પ્લાન્ક અચળાંક \(= 6.626\times10^{-34}\, Js\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(= 1.6\times10^{-19}\, J\,eV^{-1}\))JEE Mains 2019 અઘરું
- \(pH =3\) ધરાવતા બફર દ્રાવણમાં \(AgCN\) ની દ્રાવ્યતા \(x\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] \(\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.\) અને \(\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]\)JEE Mains 2021 સરળ
- સમચતુષ્ફલક સ્ફૂટિક ક્ષેત્ર માં \(\left[ CoCl _4\right]^{2-}\) નું \(d-\)ઈલેકટ્રોનિક સંરચના \(e ^{ m } t _2{ }^{ n }\). છે.'\(m\)' અને "અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યાનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક બિંદુવત્ પ્રકાશ-ઉદ્ગમ મુક્ત અવકાશમાં E.M. તરંગોનું ઉત્સર્જન કરે છે. \(L\) m અંતરે મૂકવામાં આવેલું એક ડિટેક્ટર તીવ્રતા \(I_o\) માપે છે. આ ડિટેક્ટરને હવે તે જ ગોળાકાર સપાટી પર બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેથી મૂળ સ્થાન અને નવા સ્થાન વચ્ચેનો ખૂણો \(45°\) રહે. નવા સ્થાને માપેલી તીવ્રતા _______ હશે.JEE Mains 2026 સરળ
- બે સમાન દળવાળા કણ બળ \(F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}\) ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ \(r = 1\) અંતરે અને બીજો કણ \(r = 4\) અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે?JEE Mains 2018 અઘરું
- નીચે આપેલ આકૃતિમાં \(M = 490\,g\) દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક \(\left( K =2\,N\,m ^{-1}\right)\) ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને \(X\; m\) થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા \(14\,\pi\) સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા \(...............\) થશે.
JEE Mains 2023 મધ્યમ -

આપેલ \(\mathrm{P}-\mathrm{V}\) આલેખનો ઉપયોગ કરીને, પથ ABCD પર આદર્શ વાયુ દ્વારા થયેલું કાર્ય છે :JEE Mains 2025 સરળ - નીચે આપેલ સંયોજનનું સાચુ \(IUPAC\) નામ આપો.
JEE Mains 2022 સરળ - લેડ સલ્ફાઇડની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રતિક્રિયા પર નીચેનામાંથી કયું બનતું નથી?JEE Mains 2024 મધ્યમ