JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીં
- A રિમર-ટીમાન પ્રકિયા
- B ફ્રીડલ-ક્રાફ્ટ એસાઈલેશન
- C વુર્ત્જ પ્રકિયા
- D કેનીઝારો પ્રકિયા
Answer & Solution
Correct Answer
(D) કેનીઝારો પ્રકિયા
Step-by-step Solution
Detailed explanation
Canizzaro's reaction is a disproportionation reaction of aldehyde in which one molecule of aldehyde reduces to alcohol whereas other reduces to salt of carboxylic acid \(C_6H_5CHO+ KOH \longrightarrow C_6H_5CH_2OH + C_6H_5COOK\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બીકરમાં રાખેલા 1 M HCl દ્રાવણના 20 mL માં 2 M NaOH દ્રાવણના 10 mL ઉમેરવામાં આવે છે. હવે, આ મિશ્રણના 10 mL ને 2 મોલ HCl ધરાવતા 100 mL ના માપક ફ્લાસ્કમાં રેડવામાં આવે છે અને નિસ્યંદિત પાણી વડે કદ નિશાન સુધી કરવામાં આવે છે. આ ફ્લાસ્કમાંનું દ્રાવણ _______ છે.JEE Mains 2025 Medium
- \(P_4O_6\) માં \(P-O\) બંધની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : કોઈ ચોક્કસ સંયોજનમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાંના અન્ય પરમાણુઓ પાસેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વિચારણાના આધારે તેના પરમાણુ દ્વારા પ્રાપ્ત થતો વીજભાર છે. વિધાન \(II\) : \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ નિર્માણ બીજા આવર્તના તત્વોમાં અન્ય આવર્તો કરતાં વધુ પ્રચલિત છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- હેલોજનના અનુમાન માટેની કેરિયસ પદ્ધતિમાં, 180 mg કાર્બનિક સંયોજનમાંથી 143.5 mg AgCl મળ્યા. સંયોજનમાં ક્લોરિનનું પ્રતિશત સંગઠન _______ % છે.
(આપેલ છે : \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં મોલર દળ \(\mathrm{Ag}: 108, \mathrm{Cl}: 35.5\) )JEE Mains 2025 Medium - નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો :
\(\mathrm{CO}_2(\mathrm{~g})\) ની સંભવન એન્થાલ્પી \(=-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\) ની સંભવન એન્થાલ્પી \(=-286.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની દહન એન્થાલ્પી \(=-3267.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની સંભવન એન્થાલ્પી _ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
-

ઉપર દર્શાવેલ ત્રણ કિસ્સાઓમાં બતાવ્યા પ્રમાણે, એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂ થઈને અને પાથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{A}\) ને અનુસરીને તે જ બિંદુ પર પાછા ફરીને ચક્રીય રૂપાંતરણમાંથી પસાર થાય છે.
\(\Delta \mathrm{U}\) સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2025 Hard - \(40\, km/h\)ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે \(40\, m\) અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન \(80\, km/h\) ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........\((m)\) (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)JEE Mains 2018 Medium
- એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.JEE Mains 2022 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળા વડે આપેલ પ્રવાહીની સ્નિગ્ધતા ' \(\eta\) ' ના માપન માટેના પ્રયોગમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો.
A. અંતિમ વેગ V અને R વચ્ચેનો આલેખ પરવલય હશે.
B. આપેલ પ્રવાહી માટે જુદા જુદા વ્યાસના ગોળાના અંતિમ વેગ અચળ હોય છે.
C. અંતિમ વેગનું માપન તાપમાન પર આધાર રાખે છે.
D. આ પ્રયોગનો ઉપયોગ આપેલ પ્રવાહીની ઘનતાનું મૂલ્યાંકન કરવા માટે કરી શકાય છે.
E. જો ગોળાને કેટલીક પ્રારંભિક ઝડપથી છોડવામાં આવે તો \(\eta\) નું મૂલ્ય બદલાશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - ધારોકે \(S=\left\{z \in C : z^{2}+\bar{z}=0\right\}\) છે. તો \(\sum \limits_{z \in S}(\operatorname{Re}(z)+\operatorname{Im}(z))\) is equal to\(......\)JEE Mains 2022 Hard
- સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?JEE Mains 2021 Medium