JEE Mains · Chemistry · STD 11 - તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3 s ^{2} \cdot 3 p ^{4}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(E \Rightarrow[ Ar ] 3 d ^{10} 4 s ^{2} 4 p ^{4}\)
Element above \(E \Rightarrow[ Ne ] 3 s ^{2} 3 p ^{4}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 અઘરું
- પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:JEE Mains 2021 મધ્યમ
- એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)JEE Mains 2022 અઘરું
- બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-JEE Mains 2020 અઘરું
- અસંતૃપ્ત ઈથરનું એસિડિક જળવિભાજન કાર્બોનિલ સંયોજનો ઉત્પન્ન કરે છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે :-

આના આધારે, નીચેની પ્રક્રિયામાં પ્રાપ્ત "P" અને "Q" ને અલગ પાડવામાં મદદ કરતા દ્રાવણ/પ્રક્રિયકનું અનુમાન કરો.
JEE Mains 2026 મધ્યમ - ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(100\, {~mL}\) \({Na}_{3} {PO}_{4}\) દ્રાવણમાં \(3.45\, {~g}\) સોડિયમ છે. દ્રાવણની મોલારીટી \(.....\times 10^{-2}\) \(\operatorname{mol} \,{L}^{-1} \cdot(\) નજીકના પૂર્ણાંકમાં \()\) [અણુ દળ - \({Na}: 23.0\, {u}, {O}: 16.0\, {u}, {P}: 31.0 \,{u}]\)JEE Mains 2021 મધ્યમ
- લેન્સથી વસ્તુને \(20\, cm\) અથવા \(10\, cm\) અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... \(cm\) છે.JEE Mains 2021 અઘરું
- આર્ગોનના \(4.0\,mole\) અને \(PCl_{5}\) ના \(5.0\,mole\) ને \(100\,Litre\) ની ક્ષમતા ધરાવતા \(610\,K\) એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ \(6.0\,atm\) મળ્યું. તો પ્રક્રિયાનો \(k _{ p }\) શોધો. [આપેલ : \(R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}\) ]JEE Mains 2022 અઘરું
- બે અલગ અલગ તાર જેમની લંબાઈ \(L _{1}\) અને \(L _{2}\) અને તેમના તાપમાન સાથેના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(\alpha_{1}\) અને \(\alpha_{2},\) છે. તો તેમનો તાપમાન સાથેનો સમતુલ્ય રેખીય પ્રસરણાંક કેટલો થશે?JEE Mains 2020 અઘરું
- એક લિફ્ટ \(68\; kg\) સરેરાશ વજન સરેરાશ વજન ધરાવતા \(10\) માણસોને ઊચકી શકે છે.લિફ્ટનો પોતાનો વજન \(920\; kg\) અને તે \(3\; \mathrm{m} / \mathrm{s}\) ના અચળ વેગથી ગતિ કરે છે. ગતિની વિરુદ્ધનું ઘર્ષણબળ \(6000 \;\mathrm{N}\) છે.જો લિફ્ટને ઉપર તરફ મહત્તમ ક્ષમતાથી ગતિ કરાવવા માટે મોટર દ્વારા લિફ્ટને કેટલા ........... \(\mathrm{W}\) પાવર મળવો જોઈએ?JEE Mains 2020 મધ્યમ
- \(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )JEE Mains 2022 મધ્યમ