JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જાણવામાં (ધ્યાનમાં) આવ્યું છે કે \(Pb ^{4+}\) કરતાં \(Pb ^{2+}\) વધારે સ્થિર છે પણ \(Sn ^{4+}\) કરતા \(Sn ^{2+}\) ઓછો સ્થિર છે. નીચે આપેલ પ્રક્રિયાઓને નિહાળો.
\(PbO _2+ Pb \rightarrow 2 PbO ; \Delta_{ r } G ^{\circ}(1)\)
\(SnO _2+ Sn \rightarrow 2 SnO ; \Delta_{ r } G ^{\circ}(2)\)
નીચેનામાંથી સાચો સમૂહ ઓળખો.
- A \( \Delta_{r}G^{\circ}(1) > 0; \Delta_{r}G^{\circ}(2) < 0 \)
- B \( \Delta_{r}G^{\circ}(1) < 0; \Delta_{r}G^{\circ}(2) < 0 \)
- C \( \Delta_{r}G^{\circ}(1) < 0; \Delta_{r}G^{\circ}(2) > 0 \)
- D \( \Delta_{r}G^{\circ}(1) > 0; \Delta_{r}G^{\circ}(2) > 0 \)
Answer & Solution
Correct Answer
(C) \( \Delta_{r}G^{\circ}(1) < 0; \Delta_{r}G^{\circ}(2) > 0 \)
Step-by-step Solution
Detailed explanation
\( PbO_{2} + Pb \rightarrow 2PbO \) \( Pb^{2+} \) વધુ સ્થિર છે આથી પ્રતિક્રિયા સ્વયંસ્ફુરિત હશે. તેથી \( \Delta G^{\circ}_{r}(1) \) ઋણ છે. \( SnO_{2} + Sn \rightarrow 2SnO \) \( Sn^{2+} \) ઓછો સ્થિર છે, તેથી પ્રતિક્રિયા બિન-સ્વયંસ્ફુરિત હશે આથી \( \Delta G^{\circ}_{r}(2) \) ધન…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....JEE Mains 2026 Hard
- જ્યારે \(XO_2\) નું \(KNO_3,\) જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો \(X\) જણાવો.JEE Mains 2018 Hard
- 500 mg વજન ધરાવતું એક કાર્બનિક સંયોજન, સંપૂર્ણ દહન કરતાં 220 mg \(\mathrm{CO}_2\) ઉત્પન્ન કરે છે. આ સંયોજનમાં કાર્બનની ટકાવારી સંરચના _____ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{O}: 16\))JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- \(C _{7} H _{5} N _{3} O _{6}\) ના \(681\,g\) માં \(N\) પરમાણુઓની સંખ્યા \(x \times 10^{21}\) છે. તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. \(( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})\)(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard
- નાઇટ્રોજનના ઓકસાઈડ \(N_2O_3,\,N_2O_4\) અને \(N_2O_5\) પૈકી ક્યા અણુ/અણુઓમાં નાઇટ્રોજન - નાઇટ્રોજન બંધ હજાર છે ?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાનો \(\left(\frac{1}{4}\right)^{\text {th }}\) ભાગ છે, બિંદુનું મધ્યસ્થ મહત્તમથી લઘુત્તમ અંતર _______ \(\mu \mathrm{m}\) છે. (આપેલ છે: \(\lambda=600 \mathrm{~nm}, d=1.0 \mathrm{~mm}, \mathrm{D}=1.0 \mathrm{~m}\) )JEE Mains 2024 Hard
- ધારોકે વિધેય \(f: R \rightarrow R\) \(f(x)=\left\{\begin{array}{cc}2 \sin \left(-\frac{\pi x}{2}\right), & \text { if } x<-1 \\ \left|a x^{2}+x+b\right|, & \text { if }-1 \leq x \leq 1 \\ \sin (\pi x), & \text { if } x>1\end{array}\right.\) વડે વ્યાખ્યાયીત છે. જો \(f(x)\) એ \(R\) પર સતત હોય, તો \(a+b \) ..... .JEE Mains 2021 Hard
- એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ છે. થયેલ કાર્યની માત્રા (પ્રણાલી વડે અથવા પ્રણાલી ઉપર) \(..........J\) છે. (નજીકનો પૂર્ણાક) Given : \(\log 2=0.3, \ln 10=2.3\)
JEE Mains 2023 Medium - વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતા સળિયા \(A B\) ની રેખીય ઘનતા \(A\) થી \(B\) તરફ જતાં \(\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)\) જ્યાં, \(x\) એ \(A\)થી અંતર છે ,તો \(A\) માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(......ML^{2}\)JEE Mains 2020 Hard