JEE Mains · Chemistry · STD 11 - 7.રેડોક્ષ પ્રક્રિયાઓ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
લેડ સલ્ફાઇડની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રતિક્રિયા પર નીચેનામાંથી કયું બનતું નથી?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) નાઇટ્રસ ઑક્સાઇડ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(PbS + HNO _3 \rightarrow Pb\left( NO _3\right)_2+ NO + S + H _2 O\) નાઇટ્રસ ઑક્સાઇડ \(\left( N _2 O \right)\) પ્રતિક્રિયા દરમિયાન બનતું નથી.
Chemistry ના વધુ પ્રશ્નો
- જેની સમઘટકતા બતાવવાની અપેક્ષા નથી તે કયું છે:JEE Mains 2020 મધ્યમ
- \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 મધ્યમ
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં અંતિમ નીપજ (D) નું બંધારણ ઓળખો.

નીપજ D માં \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2025 મધ્યમ - એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક \(4.0\, K\, Kg\, mol^{-1}\) છે. \(K_2SO_4\) ના \(0.03\, mol\, kg^{-1}\) દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. \(\mathrm{K}\) જણાવો. (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)JEE Mains 2019 અઘરું
- નીચેની રચનાઓ છે
JEE Mains 2026 મધ્યમ - \(750\) મિલિ \(0.5\,M\,HCl\) ને \(250\) મિલિ \(2\, M\,HCl\) ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી .........\(M\) થાય છે.JEE Mains 2013 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ઠંડા પીણાની \(300\,mL\) ની બાટલીમાં \(0.2\,M\,CO_2\) ઓગાળેલો છે.ધારી લઈએ કે \(CO_2\)આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો \(STP\) એ ઓગાળેલા \(CO_2\) વાયુનું કદ \(.........\,ml\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલું છે. : \(STP\) એ એક આદર્શ વાયુનું મોલર કદ \(22.7\,L\,mol^{-1}\))JEE Mains 2023 અઘરું
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 અઘરું
- નીચેની પરિપથમાં કેપેસિટરમાં સ્થાયી અવસ્થામાં સંગ્રહિત વિદ્યુતભાર ________ \(\mu\)C છે.
JEE Mains 2026 મધ્યમ - \(300 \mathrm{~K}\) પર જો એક આદર્શ વાયુ ના ત્રણ \(moles\) \(80 \mathrm\ {kPa}\) ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે \(30 \mathrm{dm}^3\) માંથી \(45 \mathrm{dm}^3\) વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો \(\mathrm{J}\)___________ છે.JEE Mains 2024 અઘરું