JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીયે આપેલામાંથી કિરાલ સંકીર્ણ શોધો. અહીંયા \(en=\) ઈથિલીન ડાયએમાઈન
- A સીસ \(-\left[ PtCl _2( en )_2\right]^{2+}\)
- B ટ્રાન્સ \(-\left[ PtCl _2( en )_2\right]^{2+}\)
- C સીસ \(-\left[ PtCl _2\left( NH _3\right)_2\right]\)
- D ટ્રાન્સ \(-\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right]^{+}\)
Answer & Solution
Correct Answer
(A) સીસ \(-\left[ PtCl _2( en )_2\right]^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
this is chiral complex form
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝાંખા સુર્યપ્રકાશમાં વધુપ્રમાણ માં \(Br _2\) સાથે ઇથેન ની પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતા બ્રોમો વ્યુતપન્નો ની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-I (પદાર્થો) સૂચિ-II (હાજર તત્વ) \(A\). જિગલર ઉદ્રીપક \(I\). રહોડીયમ \(B\). રક્ત પિગ્મેંટ \(II\).કોબાલ્ટ \(C\) . વિલ્કિન્સન ઉદ્દીપક \(III\). આર્યન \(D\). વિટામીન\({B}_{12}\) \(IV\). ટીટેનિયમ JEE Mains 2024 Hard - \(5\, g \, Na_2SO_4\) ને \(x\,g \, H_2O\) માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર \(3.82\,^oC\) જોવા મળે છે . જો \(Na_2SO_4\) એ \(81.5\%\) આયનીકરણ પામતો હોય તો \(x\) નુ આશરે મૂલ્ય ........... \(\mathrm{g}\) જણાવો. (પાણી માટે \(K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}\) છે) (મોલર દળ \(S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ દર્શાવાય છે તે ઓળખો.:JEE Mains 2024 Hard
- \(F_2O\) અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો: \(A\). ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા \(2\) છે. \(B\). \(FOF\) ખૂણો \(104.5^{\circ}\) થી ઓછો છે. \(C\). \(O\) ની ઓક્સિડેશન અવસ્થા \(-2\) છે. \(D\). અણુ વળેલો ‘\(v\)' આકારનો છે. \(E\). આણ્વીય ભૂમિતિ રેખીય છે. નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2023 Medium
- \(1\,M\,ZnSO_4\) નું દ્રાવણ ધરાવતા બીકરમાં જે કોપર ધાતુનો ચોસલો નાખવામાં આવે તો શું થશે ?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\left|x^{2}-2 x-3\right| \cdot e^{\left|9 x^{2}-12 x+4\right|}\) એ બરાબર . . . બિંદુઓ આગળ વિકલનીય નથી .JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(5\, cm\) પાણીથી ભરેલા ગ્લાસના તળિયે \(40\, cm\) વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસો છે.પાણીની સપાટી પર એક નાના કણનું પ્રતિબિંબ ગ્લાસની ઉપર પાણીની સપાટીથી \(d\) અંતરે મળે તો \(d\) લગભગ કેટલા .....\(cm\) હશે?
JEE Mains 2019 Hard - જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ?JEE Mains 2024 Hard
- જો સમીકરણ સંહતિ \(2 x+y-z=3\) ; \(x-y-z=\alpha\) ; \(3 x+3 y+\beta z=3\) ના ઉકેલની સંખ્યા અનંત છે તો \(\alpha+\beta-\alpha \beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ (\(Y\)) શું હશે ? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - CH - C = CH}
\end{array}\xrightarrow[{{H_2}O}]{{HgS{O_4},{H_2}S{O_4}}}X\) \(\xrightarrow[{(ii)\,conc.{H_2}S{O_4}/\Delta }]{{(i)\,{C_2}{H_5}MgBr,{H_2}O}}Y\)JEE Mains 2020 Hard - રેખા \(x+2 y+3 z-4=0=2 x+y-z+5\) ને સમાવતા અને સમતલ \(\vec{r}=(\hat{i}-\hat{j})+\lambda(\hat{i}+\hat{j}+\hat{k})+\mu(\hat{i}-2 \hat{j}+3 \hat{k})\) ને લંબ એવા સમતલનું સમીકરણ જો \(a x+b y+c z=4\) હોય, તો \((a-b+c)=...........\).JEE Mains 2023 Hard