enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)
- A \(100\)
- B \(1\)
- C \(10\)
- D \(0.1\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G_{rxn}^o = {\Delta _f}{G^o}(vapour) - {\Delta _f}{G^o}(liquid)\) \(\Delta G_{rxn}^o = 103 - 100.7 = 2.3\,kcal/mol\) \( = 2300\,cal/mol\) \(\Delta G_{rxn}^o = - RT\,\ln \,K\) \(2300\,cal/mol = - 2\,cal\,mol\,K \times 500\,K \times \ln \,K\) \(\ln \,K = 2.3\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{KMnO}_4\) એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. ' X ' એ પ્રક્રિયક અને નીપજમાં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચેનો તફાવત છે. ' Y ' એ તટસ્થ ફેરિક ક્લોરાઇડ સાથેની એસીટેટ આયન કસોટીના અંતે બનતા તપખીરીયા લાલ અવક્ષેપમાં હાજર ' d ' ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{X}+\mathrm{Y}\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Hard
- \(298\,K\) પર, \(Cu ^{2+} / Cu\) ઈલેકટ્રોડ માટે પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ \(0.34\,V\) છે.આપેલ : \(K _{ sp } Cu ( OH )_2=1 \times 10^{-20}\) \(\operatorname{Take} \frac{2.303 RT }{ F }=0.059 \,V\) લો.ઉપરના કપલ (યુગ્મ) માટે \(pH =14\) પર રિડકશન પોટેન્શિયલ \((-) x \times 10^{-2}\,V\) છે.\(x\)નું મુલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard
- \(FeO _4^{2-} \stackrel{+2.2\,V }{\longrightarrow} Fe ^{3+} \stackrel{+0.70\,V }{\longrightarrow} Fe ^{2+} \stackrel{-0.45\,V }{\longrightarrow} Fe ^0\) \(E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta\) એ \(x \times 10^{-3} V\). તો \(x\) નું મૂલ્ય \(.........\).છે.JEE Mains 2023 Hard
- ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો. એમાઇડ નિપજની ટકાવારી ...... છે. (આપેલ : આણ્વિય દળ : \(C : 12.0\, u , H : 1.0 \,u,N : 14.0\, u , O : 16.0\, u , Cl : 35.5\, u )\)
JEE Mains 2021 Hard - \(\mathrm{H}_{(\mathrm{g})}\) અને \(\mathrm{O}_{(\mathrm{g})}\) માટેની સર્જન એન્થાલ્પી, \(\Delta \mathrm{H}_{\mathrm{f}} \ominus\), 298.15 K તાપમાને અનુક્રમે 220.0 અને \(250.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે, અને \(\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) માટેની \(\Delta \mathrm{H}_{\mathrm{f}}{ }^{\ominus}\) તે જ તાપમાને \(-242.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. 298.15 K તાપમાને પાણીમાં \(\mathrm{O}-\mathrm{H}\) બંધની સરેરાશ બંધ એન્થાલ્પી __________ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- એક તરંગને \(Y =10^{-2} \sin 2 \pi(160 t-0.5 x+\pi / 4)\),વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(Y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. તરંગની ઝડપ .......... \(km\,h ^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- 7.9 MeV \( \alpha \)-કણ, પરમાણુ ક્રમાંક 79 ધરાવતા એક લક્ષ્ય પદાર્થમાંથી પ્રકીર્ણન પામે છે. આપેલ માહિતી પરથી, લક્ષ્ય પદાર્થના ન્યુક્લિયસનો અંદાજિત વ્યાસ (આશરે) __________m છે.
\(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left.=1.6 \times 10^{-19} C \right]\)JEE Mains 2026 Medium - જો \(a, b, c \in R\) એ શૂન્યેતર સંખ્યાઓ માટે \(a^{3}+b^{3}+c^{3}=2\) થાય અને શ્રેણિક \(A=\left(\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right)\) માટે \(\mathrm{A}^{\mathrm{T}} \mathrm{A}=\mathrm{I},\) થાય તો \(abc\) ની કિમત ..... હોય શકેJEE Mains 2020 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1+e^{2 x}\right) \frac{d y}{d x}+2\left(1+y^{2}\right) e^{x}=0\) નો ઉકેલ હોય અને \(y(0)=0\) હોય, તો \(6\left(y^{\prime}(0)+\left(y\left(\log _{e} \sqrt{3}\right)\right)^{2}\right)\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(A\) ના એક મોલ બાષ્પશીલ પ્રવાહીને \(B\) ના 3 મોલ બાષ્પશીલ પ્રવાહી સાથે મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. શુદ્ધ \(A\) નું બાષ્પ દબાણ 200 mm Hg છે અને દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm Hg છે. શુદ્ધ \(B\) નું બાષ્પ દબાણ અને દ્રાવણના ઓછામાં ઓછા બાષ્પશીલ ઘટક અનુક્રમે શું હશે?JEE Mains 2025 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) JEE Mains 2026 Hard