JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલા પૈકી ક્યું ખોટું વિધાન છે ?
- A ઈલેક્ટ્રોમેરિક અસર પ્રેરક અસર પર પ્રભુત્વ ધરાવે છે.
- B ઈલક્ટ્રોમેરિક અસર એ ક્ષણિક અસર (હંગામી અસર) છે.
- C ફક્ત પ્રક્રિયક હાજરીમાં કાર્બનિક સંયોજન ઈલેક્ટ્રોમેરિક અસર દર્શાવે છે.
- D હાઈડ્રોજન આયન \(\left(\mathrm{H}^{+}\right)\)એ ઋણ ઈલેક્ટ્રોમેરિક અસર પ્રદર્શિત કરે છે.
Answer & Solution
Correct Answer
(D) હાઈડ્રોજન આયન \(\left(\mathrm{H}^{+}\right)\)એ ઋણ ઈલેક્ટ્રોમેરિક અસર પ્રદર્શિત કરે છે.
Step-by-step Solution
Detailed explanation
Hydrogen ion \(\left(\mathrm{H}^{+}\right)\)shows positive electromeric effect.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(P\) છે. નીપજ ' \(\mathrm{P}\) ' માં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ (નજીકનો પૂર્ણાંક) છે.
JEE Mains 2024 Medium - નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
- મિથેનમાં કાર્બનનુ મોલથી ............. \(\%\) ટકાવાર સંઘટન જણાવો.JEE Mains 2019 Hard
- એક હાઈડ્રોકાર્બનમાં C : H ની દળ ટકાવારી (w/w) નો ગુણોત્તર \(12 : 1\) છે. તેમાં બે કાર્બન પરમાણુઓ છે. જ્યારે આ હાઈડ્રોકાર્બનના \(3.38\) g ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવે છે, ત્યારે બનતા \(CO_2(g)\) નું વજન (g માં) કેટલું છે : (આપેલ છે : મોલર દળ g mol\(^{-1}\) માં C : 12, H : 1, O : 16)JEE Mains 2026 Medium
- નીચેના અલ્પભ્રમણ સંકીર્ણો ધ્યાનમાં લો
\(\mathrm{K}_3\left[\mathrm{Co}\left(\mathrm{NO}_2\right)_6\right], \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\),
\(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right], \mathrm{Cu} u_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \text { and } \mathrm{Zn}_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\)
પીળા રંગ ધરાવતા સંકીર્ણોના માત્ર-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _____ B.M. છે. (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2025 Hard - કેટલી આંતરિક ઉર્જા પરિવર્તન (\(J\) માં) જ્યારે \(90\) ગ્રામ પાણી \(100^{\circ} C\) પર સંપૂર્ણ બાષ્પીભવન કરે છે ........ ( \(373\, K\) તાપમાને પાણી નું \(\Delta H _{\text {vap }}\) \(K =41\) કિલોજૂલ/મોલ \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right)\))JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે.JEE Mains 2022 Easy
- સમીકરણ \(e^{6 x}-e^{4 x}-2 e^{3 x}-12 e^{2 x}+e^{x}+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- ઉપવલયના પ્રમાણિત સમીકરણ (\(y-\)અક્ષ પ્રત્યે) માં ગૌણ અક્ષની લંબાઈ \(\frac{4}{\sqrt{3}} \) છે. તો ઉપવલય રેખા \(x+6 y=8 \) સ્પર્શે છે તો ઉકેન્દ્રીતા મેળવો.JEE Mains 2020 Hard
- \(\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\,\cot \,\left( {4x} \right)}}{{{{\sin }^2}\,x\,{{\cot }^2}\,\left( {2x} \right)}}\) =JEE Mains 2019 Hard
- એક પ્રોટોન અને એક ડ્યુટ્રોન ( \(\mathrm{q}=+\mathrm{e}, m=2.0 \mathrm{u})\) સમાન ગતિ ઊર્જા ધરાવતા, એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં પ્રવેશે છે, \(\vec{B}\) ને લંબ રૂપે ગતિ કરતા ડ્યુટ્રોનના ગતિપથની ત્રિજ્યા \(r_d\) અને પ્રોટોનના ગતિપથની ત્રિજ્યા \(r_p\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- પરવલય \(y^{2}=6 x\) ને એક સ્પર્શક દોરેલ છે, જે રેખા \(2 x+y=1\) ને લંબ છે. નીચેના માંથી ક્યું બિંદુ તેની પર આવેલું નથી ?JEE Mains 2021 Medium