JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(XeF _4\) નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી \(Xe\) ની ઓકિસડાઈઝ નીપજ અને \(XeF _4\) વચ્ચે \(Xe\) ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત \(........\) છે.
- A \(4\)
- B \(6\)
- C \(2\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(6 XeF _4+12 H _2 O \longrightarrow 2 XeO _3+4 Xe +24 HF +3 O _2\) in \(XeO _3\), Oxidation state of \(Xe =+6\) in \(XeF _4\), Oxidation state of \(Xe =+4\) So difference in oxidation state \(=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
સંકિર્ણ આયનસૂચિ-II
ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા (BM)A. \([Cr(H_2O)_6]^{2+}\) I. \(3.87\) B. \([Co(H_2O)_6]^{2+}\) II. \(5.92\) C. \([Cu(H_2O)_6]^{2+}\) III. \(4.90\) D. \([Mn(H_2O)_6]^{2+}\) IV. \(1.73\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ સાચી છે?JEE Mains 2024 Hard
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો :
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ \(I\) સુચિ \(II\) \(A\) હોફમાન ડિગ્રેડેશન \(I\) સાંદ્ર.\(KOH\), \(\Delta\) \(B\) કલેમેશન રિડક્ષન \(II\) \(CHCl _3, NaOH / H _3 O ^{\oplus}\) \(C\) કેનીઝારી પ્રક્રિયા \(III\) \(Br _2, NaOH\) \(D\) રીમાન-ટીમાન પ્રક્રિયા \(IV\) \(Zn - Hg / HCl\) JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે. વિધાન \(II :\) હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Hard
- \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Hard
- વિધાન જે અસત્ય છે તે જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]
JEE Mains 2023 Medium - \(150.0\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને \(E =36\) \(\sin (120 \pi t ) \;V\) જેટલો \(emf\) ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ \(......\,A\) જેટલું હશેJEE Mains 2023 Medium
- જો \(A=\left[\begin{array}{ll}x & 1 \\ 1 & 0\end{array}\right], x \in R\) અને \(A^{4}=\left[a_{i j}\right]\) તથા \(a_{11}=109,\) હોય તો \(a_{22}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- \(12\,pF\) કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને એક બેટરી વડે તેની બે પ્લેટો વચ્ચે \(10\, V\) વિજસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ચાર્જિંગ બેટરીને દૂર કરીને એક પોર્સેલિનના ચોસલા કે જેનો પરાવૈધૃતાંક (dielectric constant) \(6.5\) છે તેને આ બે પ્લેટો વચ્ચે સરકાવવામાં આવે છે. આ કેપેસિટર વડે ચોસલા પર કેટલા .......\(pJ\) કાર્ય થશે?JEE Mains 2019 Hard
- ધારો કે એક રેખા બે ભિન્ન બિંદુઓ \(P(-2,-1,3)\) અને \(Q\) માંથી પસાર થાય છે, અને સદિશ \(3 \hat{i}+2 \hat{j}+2 \hat{k}\) ને સમાંતર છે. જો બિંદુ Q નું બિંદુ \(\mathrm{R}(1,3,3)\) થી અંતર 5 હોય, તો \(\triangle P Q R\) ના ક્ષેત્રફળનો વર્ગ = ___JEE Mains 2025 Medium
- ધારો કે \(\vec a,\vec b\;\)અને\(\;\vec c\) ત્રણ એકમ સદિશો એવા છે કે જેથી \(\vec a \times \left( {\vec b \times \vec c} \right) = \frac{{\sqrt 3 }}{2}\left( {\vec b + \vec c} \right)\) . જો \(\vec b\) અને \(\vec c\) સમાંતર ન હોય તો , \(\vec a\;\)અને\(\;\vec b\) વચ્ચેના ખૂણાનું માપ . . . . . છે.JEE Mains 2016 Medium