JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
ઉચ્ચ ક્રમની \( ( > 3) \) પ્રક્રિયાઓ વિરલ છે કારણ કે :
- A સ્થિતિસ્થાપક અથડામણના કારણે સંતુલન પ્રક્રિયક તરફ ખસે છે
- B અથડામણને કારણે સક્રિય સ્પીસીઝનો ક્ષય થાય છે
- C પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝની એક સાથે અથડાવવાની સંભાવના ઘણી ઓછી છે
- D વધુ અણુઓના ભાગ લેવાથી એન્ટ્રોપી અને સક્રિયકરણ ઊર્જામાં વધારો થાય છે
Answer & Solution
Correct Answer
(C) પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝની એક સાથે અથડાવવાની સંભાવના ઘણી ઓછી છે
Step-by-step Solution
Detailed explanation
Reactions of higher order \((>3 )\) are very rate due to very less chances of many molecules to undergo effective collisions.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વર્ગ \(12\)ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની \(pH\,8.26\) હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો \(......\,g\) જથ્થો , \(0.2\, M\) એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે. (આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3\) નું મોલર દળ \(=17\, g\, mol ^{-1},NH _4 Cl\)નું મોલર દળ \(= 53.5\, g\, mol ^{-1}\)JEE Mains 2022 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પરમાણુ/આયન) સૂચિ-II (મધ્યસ્થ પરમાણુનું સંકરણ) A. \(PF _5\) I. \(dsp ^2\) B. \(SF _6\) II. \(sp ^3 d\) C. \(Ni ( CO )_4\) III. \(sp ^3 d^2\) D. \(\left[ PtCl _4\right]^{2-}\) IV. \(sp ^3\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium -

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2026 Hard - \(750\) મિલિ \(0.5\,M\,HCl\) ને \(250\) મિલિ \(2\, M\,HCl\) ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી .........\(M\) થાય છે.JEE Mains 2013 Medium
- નીચેનામાંથી કયું/કયા હેલાઇડ/હેલાઇડ્સ \(S _{ N } 1\) પ્રક્રિયા દર્શાવશે નહીં?JEE Mains 2024 Medium
- બે મોલ બેન્ઝાલ્ડીહાઇડ અને એક મોલ એસીટોન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં જલીય \(\mathrm{NaOH}\) નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે \(x\) મળે છે. નીપજ \(x\) માં \(\pi\) બંધોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.JEE Mains 2024 Hard
- વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ \(3.50\;cm\) લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?JEE Mains 2014 Medium
- \(x > 0\) માટે , જો \(f(x)\, = \,\int\limits_1^x {\frac{{\log \,t}}{{1 + t}}} \,dt.\) તો \(f(x)\, + \,f\left( {\frac{1}{x}} \right)\) મેળવો.JEE Mains 2015 Hard
- આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - નીચે આપેલા જલીય દ્રાવણોને ધ્યાનમાં લો.
I. 125 ml દ્રાવણમાં 2.2 g ગ્લુકોઝ.
II. 250 ml દ્રાવણમાં 1.9 g કેલ્શીયમ ક્લોરાઈડ.
III. 500 ml દ્રાવણમાં 9.0 g યુરિયા.
IV. 750 mL દ્રાવણમાં 20.5 g એલ્યુમિનિયમ સલ્ફેટ.
આ દ્રાવણોના ઉત્કલનબિંદ્દુઓનો સાચો ચડતો ક્રમ શું થશે?
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H =1, C =12, N=14, O =16, Cl =35.5, Ca =40, Al =27\) અને \(S =32\) ]JEE Mains 2026 Hard - \(30\)સેમી. બાજુ વાળા ટિનના એક ચોરસ ટુકડાના પ્રત્યેક ખૂણાને કાપી તથા કોર વાળીને મથાળા વગરની પેટી બનાવવામાં આવે છે. જો પેટીનું ધનફળ મહત્તમ હોય, તો તેનું પૃષ્ઠળ (સે.મી\(^2\). માં) \(.........\) થશે.JEE Mains 2023 Hard