JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?
- A લેકિટક એસિડ
- B ટાર્ટરિક એસિડ
- C મેલેઈક એસિડ
- D \(\alpha -\) એમીનો એસિડ્સ
Answer & Solution
Correct Answer
(C) મેલેઈક એસિડ
Step-by-step Solution
Detailed explanation
Optical isomers contain an asymmetric (chiral) carbon atom (a carbon atomattached to four different atoms or groups). Therefore all except maleic acid exhibit optical isomerism.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2\)-બ્યુટિનના ભૌમિતિક સમઘટકો વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- જુદી જુદી (ભિન્ન) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું ના હોય તેવું તત્વ શોધો.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : '\( C-Cl \)' બંધ \( CH_{3}-CH_{2}-Cl \) કરતાં \( CH_{2}=CH-Cl \) માં વધુ પ્રબળ છે.
વિધાન II : આપેલ પ્રકાશીય સક્રિય અણુ
જળવિભાજન કરવાથી એવું દ્રાવણ આપે છે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - \({H}_{4} {P}_{2} {O}_{7}, {H}_{4} {P}_{2} {O}_{5}\) અને \({H}_{4} {P}_{2} {O}_{6}\)માં \('P'\)ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે?JEE Mains 2021 Hard
- મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )JEE Mains 2025 Medium - એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં \(3\,motes\) ગ્લાયસીન \((G)\) બે \(moles\) લ્યુસીન \((L)\) અને બે \(moles\) વેલીન \((V)\) ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \(a\) અને \(c\) એ વાસ્તવિક સંખ્યાઓ છે અને ઉપવલય \(\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1\) ના વર્તુળ \(x^2 + y^2 = 9a^2\) માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો ....JEE Mains 2013 Hard
- એક વાયુનું તાપમાન \(-78^{\circ} \mathrm{C}\) છે અને તેના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા \(\mathrm{K}\) છે. તે તાપમાન કે જેના પર તે જ વાયુના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા \(2 \mathrm{~K}\) બને છે, તે _______ છે.JEE Mains 2024 Hard
- જો ગણ \(\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}\) માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને \(4 \) નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- ધારો કે\(S=\left\{x \in R: 0 < x < 1\right.\) અને \(\left.2 \tan ^{-1}\left(\frac{1-x}{1+x}\right)=\cos ^{-1}\left(\frac{1-x^2}{1+x^2}\right)\right\}\).જો \(S\)ના ઘટકોની સંખ્યા \(n(S)\) વડે દર્શાવાય,તો:JEE Mains 2023 Hard
- સંકલિત \(\int_{0}^{1} \frac{1}{{ }_{7}^{\left[\frac{1}{x}\right]}} d x=\dots\dots\dots\) જ્યાં [.] એ મહત્તમ ઘનપૂર્ણાંક વિધેય દર્શાવે છે.JEE Mains 2022 Hard