JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(t\) સમય પછી અવિભંજિત ભાગ \(\frac{9}{16}\) છે,તો \(\frac{t}{2}\) સમયે અવિભંજીત ભાગ.
- A \(\frac{3}{4}\)
- B \(\frac{7}{8}\)
- C \(\frac{4}{5}\)
- D \(\frac{3}{5}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{3}{4}\)
Step-by-step Solution
Detailed explanation
First order decay \(N ( t )= N _{0} e ^{-\lambda 1}\) Given \(N ( t ) / N _{0}=9 / 16= e ^{-\lambda}\) Now, \(N ( t / 2)= N _{0} e ^{-2} v / 2\) \(\frac{ N ( t / 2)}{ N _{0}}=\sqrt{ e ^{-\lambda t}}=\sqrt{9 / 16}\) \(N(t/2)=3/4 N _{0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આદર્શ વાયુનું કદ 8 ગણું વધે છે અને તાપમાન પ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રારંભિક તાપમાનના (1/4) ગણું થાય છે. જો આ પ્રક્રિયામાં ઉષ્માનો કોઈ વિનિમય થતો નથી (\( \Delta Q=0 \)) તો નીચેના વિકલ્પોમાંથી વાયુને ઓળખો:JEE Mains 2026 Easy
- સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2016 Medium
- \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : કણોના યાંત્રિક તંત્ર માટે કુલ ગતિઊર્જા એ બધા જ કણોની ગતિઊર્જાના સરવાળા જેટલો હોય છે.
કથન \(II\) : કુલ ગતિઊર્જા એ દ્રવ્યમાન કેન્દ્રની ઉગમબિંદુના સંદર્ભમાં ગતિઊર્જા અને બધા જ કણોની દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં ગતિઊર્જાના સરવાળા બરાબર હોઈ શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - એક ઉપગ્રહ \(v\) જેટલી અચળ ઝડપથી એક વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે. એક \(m\) દળ ધરાવતા પદાર્થને ઉપગ્રહ પરથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના ખેંચાણથી મુક્ત થાય. પદાર્થના મુક્ત કરવાના સમયે તેની ગતીઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વર્નિયરનો સ્કેલ, મુખ્યસ્કેલના શૂન્ય આંક ના અંકન (કાપા)ની જમણી તરફ છે અને વર્નિયર સ્કેલનો ચોથો કાપો મુખ્ય સ્કેલના કોઈક વિભાગ (કાપા) સાથે સંપાત થાય છે. જ્યારે નળાકારની લંબાઈ માપવામાં આવે ત્યારે અવલોનકાર મુખ્યસ્કેલ પર 15 કાપાનું અવલોકન કરે છે. અને વર્નિયર સ્કેલનો 5 મો કાપો મુખ્ય સ્કેલ ના કાપા પર સંપાત થાય છે. નળાકારની માપેલી લંબાઈ __________ mm છે. (વર્નિયર કેલીપરનું લઘુત્તમમાપ = 0.1 mm)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બિંદુ \(\mathrm{P}(-2 \sqrt{6}, \sqrt{3})\) એ અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1\) કે જેની ઉત્કેન્દ્રિતા \(\frac{\sqrt{5}}{2} \) છે તેના પર આવેલ છે. જો બિંદુ \(\mathrm{P}\) આગળનો અતિવલયનો સ્પર્શક અને અભિલંભએ અનુબદ્ધ અક્ષને અનુક્રમે બિંદુ \(\mathrm{Q}\) અને \(\mathrm{R}\) આગળ છેદે છે તો \(QR\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- તમામ અંકો \(1, 2, 3, 4, 5,7\) અને \(9\) નો ઉપયોગ કરીને બનતી \(11\) ની ગુણિત હોય તેવી \(7\) અંકોની સંખ્યાઓની સંખ્યા .......... છે.JEE Mains 2022 Hard
- પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન \(52 \,K\) જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.JEE Mains 2021 Medium
- એક ઝેનર ડાયોડ જેનો ઝેનર વોલ્ટેજ 5 V છે, તેનો ઉપયોગ 25 V ના અનિયમિત ડીસી વોલ્ટેજ ઇનપુટનું નિયમન કરવા માટે થાય છે. શ્રેણીમાં જોડેલા \(400 \Omega\) અવરોધ માટે, ઝેનર પ્રવાહ એ લોડ પ્રવાહના 4 ગણો મળે છે. લોડ પ્રવાહ \(\left(I_L\right)\) અને લોડ અવરોધ \(\left(R_{\mathrm{L}}\right)\) છે :JEE Mains 2025 Easy
- ગ્રહને ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતાં બે ઉપગ્રહો \(S_{1}\) અને \(S_{2}\), અનુક્રમે \(1\,hr\) અને \(8\, hr\) જેટલો પરિભ્રમણ આવર્તકાળ ધરાવે છે તેમ ધ્યાનમાં લો. \(S_{1}\) અને \(S_{2}\) ઉપગ્રહનાં કોણીય વેગનો ગુણોત્તર ........... છે.JEE Mains 2021 Medium
- જ્યારે અંકોનું પુનરાવર્તન માન્ય ન હોય, ત્યારે જે \(3\) વડે વિભાજ્ય ન હોય તેવી, અંકો \(2,3,4,5\) અને \(7\) નાં ઉપયોગથી બનતી \(3-\)અંકી સંખ્યાઓ ની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium