JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(2\,L\,0.2\,M H _{2} SO _{4}\) ની \(2\,L\, \ 0.1\,M\) \(NaOH\) દ્વાવણ સાથે પ્રક્રિયા કરતા, દ્રાવણમાં બનતી પરિણામી નીપજ \(Na _2 SO _4\) ની મોલારીટી \(.........\) મિલિમોલર છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(24\)
- B \(23\)
- C \(22\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(D) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{2} SO _{4}+2 NaOH \rightarrow Na _{2} SO _{4}+2 H _{2} O\) \(0.4\,mol \quad 0.2 mol \quad-\) \(0.3\,mol \quad-\quad\quad\quad\quad\quad 0.1 mol\) Molarity of \(Na _{2} SO _{4}\) is \(\frac{0.1}{4}=0.025\,M\) \(=25\,mM\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Pt \left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Cu ^{2+}(0.01 M ) \mid Cu ( s )\) \(298\,K\) પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ \(0.576\,V\) છે. દ્રાવણની \(pH\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(E _{ Cu ^{2+} / Cu }=0.34\,V\) અને ધરી લો \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\) )JEE Mains 2022 Medium
- \(\mathrm{Cr}, \mathrm{Co}, \mathrm{Fe}\) અને Ni પૈકી, જે ધાતુની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તેમાં હાજર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે.JEE Mains 2025 Easy
- વ્યાપારિક ધોરણે વેચાતો સાંદ્ર \(HCl\) એ દળથી \(35\%\) \(HCl\) છે.જો આ વ્યાપારિક એસિડની ઘનતા \(1.46\,g / mL\) હોય તો,આા દ્રાવણની મોલારિટી શું છે?JEE Mains 2022 Hard
- સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - પ્રક્રિયા \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તે શુદ્ધ A થી શરૂ કરવામાં આવી હતી.
t / min સિસ્ટમનું દબાણ
at time t / mm Hg10 160 ∞ 240
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?JEE Mains 2025 Easy - \(1.80\, g\) ઓક્સીજન ધરાવતું એક સંયોજન \(\left( C _{x} H _{y} O _{z}\right)\) નું સંપૂર્ણ દહન કરતા \(2.64\, g\, CO_2\) અને \(1.08\, g\, H_2O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સીજનની ટકાવારી .......... છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એલ્યુમિનિયમ અને કોપર જેવા દ્રવ્યો માટે સ્થિતિસ્થાપક અંકનો સાચો ક્રમ નીચેનામાથી કયો છે?JEE Mains 2014 Medium
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 Easy - કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક \(n = 3, l = 2\) અને \(m_l = + 2\) ધરાવે છે ?JEE Mains 2013 Medium
- એક સમાંતર પ્લેટ કે પેસિટરનું ક્ષેત્રફળ \(6\, cm^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(3\,mm\) છે. \(K_1 =10, K_2 =12, K_3 =14\) જેટલો પરાવૈધૃતાંક (ડાયઇલેક્ટ્રિક અચળાંક) ધરાવતા અને સમાન જાડાઇ ધરાવતા અવાહક પદાર્થની મદદથી બે પ્લેટો વચ્ચેના ગેપને ભરવામાં આવે છે (આકૃતિ જુઓ). જ્યારે અવાહકને પૂર્ણ તરીકે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે અને જો સમાન કેપેસિન્ટસ (સંઘારક્તા) મળે તો પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે.
JEE Mains 2019 Hard - જો\(\sin ^{2}\left(10^{\circ}\right) \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(50^{\circ}\right) \sin \left(70^{\circ}\right)=\alpha-\) \(\frac{1}{16} \sin \left(10^{\circ}\right)\), તો \(16+\alpha^{-1}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- અહી \(f(x)=2+|x|-|x-1|+|x+1|, x \in R\) છે. વિધાન જુઓ \((S1)\): \(f^{\prime}\left(-\frac{3}{2}\right)+f^{\prime}\left(-\frac{1}{2}\right)+f^{\prime}\left(\frac{1}{2}\right)+f^{\prime}\left(\frac{3}{2}\right)=2\) \(( S 2): \int_{-2}^{2} f ( x ) dx =12\) હોય તો .. .JEE Mains 2022 Hard