JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]
- A x = 11.1, y = 88.9
- B x = 42.7, y = 57.3
- C x = 14.3, y = 85.7
- D x = 85.7, y = 14.3
Answer & Solution
Correct Answer
(C) x = 14.3, y = 85.7
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{cccc} & HCl & + B \rightarrow BH ^{+}+ Cl ^{-} \\ & 0.02 M & 0.02 M & \\ & x~ml & y~ml & \\ t _{ f } & 0 & 0.02 y -0.02 x & 0.02 x \end{array}\) \(pOH = pK _{ b }+\log \left[\frac{\text { ક્ષાર }}{\text { બેઇઝ }}\right]\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightarrow 2 \mathrm{AB}\) આ પ્રવિધિને અનુસરે છે

પ્રક્રિયાનો કુલ ક્રમ છે :JEE Mains 2025 Hard - એક હાઈડ્રોકાર્બનમાં C : H ની દળ ટકાવારી (w/w) નો ગુણોત્તર \(12 : 1\) છે. તેમાં બે કાર્બન પરમાણુઓ છે. જ્યારે આ હાઈડ્રોકાર્બનના \(3.38\) g ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવે છે, ત્યારે બનતા \(CO_2(g)\) નું વજન (g માં) કેટલું છે : (આપેલ છે : મોલર દળ g mol\(^{-1}\) માં C : 12, H : 1, O : 16)JEE Mains 2026 Medium
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
- ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.JEE Mains 2023 Medium
- ડૉલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખોટી અભિધારણાઓ છે : \((A)\) જુદા જુદા તત્વોના પરમાણુઓ દળમાં ભિન્ન હોય છે. \((B)\) દ્રવ્ય વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. \((C)\) સંયોજનો ત્યારે બને છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. \((D)\) આપેલ તત્વના બધા પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે જેમાં દળનો પણ સમાવેશ થાય છે. \((E)\) રાસાયણિક પ્રતિક્રિયાઓમાં પરમાણુઓની પુનર્ગોઠવણીનો સમાવેશ થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો ગણ \(\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}\) માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને \(4 \) નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .JEE Mains 2017 Hard
- હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન \(“ n” \) જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી \( ( n-1 )\) જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો \(n > > 1 \) હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે.JEE Mains 2013 Medium
- પેરોક્સાઈડની હાજરીમાં \(3-\)મિથાઈલહેકઝ\(-2-\)ઈન ની \(HBr\) સાથે પ્રક્રિયા કરતાં તે એક યોગશીલ નીપજ (\(A\)) બનાવે છે. \('A'\) માટે શક્ય અવકાશીય સમધટકોની સંખ્યા_____________ છે.JEE Mains 2024 Hard
- નીચેની બે અર્ધકોષ પ્રક્રિયાઓને આપેલા પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ સાથે ધ્યાનમાં લો:
\(CO_2 + 6H^+ + 6e^- \rightarrow CH_3 OH + H_2 O \quad E°_{red} = 0.02\) V
\(\dfrac{1}{2} O_2 + 2H^+ + 2e^- \rightarrow H_2 O \quad E°_{red} = 1.23\) V
ઉપરોક્ત બે પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એક ફ્યુઅલ સેલ (બળતણ કોષ) ગોઠવવામાં આવ્યો હતો જેથી કોષ \(1\) બાર દબાણ અને \(298\) K તાપમાનની પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ કાર્ય કરે. ફ્યુઅલ સેલ \(80\%\) કાર્યક્ષમતા સાથે કાર્ય કરે છે. જો \(1\) મોલ \(CH_3 OH\) નો ઉપયોગ કરીને કોષમાંથી મેળવેલું કાર્ય \(1\) kPa ના અચળ દબાણ સામે આદર્શ વાયુનું સમતાપી સંકોચન કરવા માટે થાય, તો વાયુના કદમાં થતો ફેરફાર, \(\Delta V = \) _____ m\(^3\). (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: \(F = 96500\) C mol\(^{-1}\)JEE Mains 2026 Hard - સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - બે પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. \(R_1\) ની સક્રિયકરણ ઊર્જા \(R_2\) કરતા \(10\, kJ\,mol^{-1}\) વધારે છે. \(300 \,K\) તાપમાને પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના વેગ અચળાંક અનુક્રમે \(k_1\) અને \(k_2\) હોય, તો \(\ln (k_2/k_1)\) કોને સમાન થશે ?JEE Mains 2017 Hard