JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
આપેલ , \((i)\,\,C\,({\rm{graphite}})\, + \,{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = x\,\,kJ\,mo{l^{ - 1}}\) \((ii)\,\,C\,({\rm{graphite}})\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,CO\,(g);\,\Delta r{H^\circleddash} = y\,\,kJ\,mo{l^{ - 1}}\) \((iii)\,\,CO\,(g)\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = z\,\,kJ\,mo{l^{ - 1}}\) ઉપરોક્ત, ઊષ્મારાસાયણિક સમીકરણો ના આધારે નીચેનામાંથી ક્યો બીજગણિતિક સંબંધ સાચો છે?
- A \(x = y + z\)
- B \(z = x + y\)
- C \(y = 2z -x\)
- D \(x = y -z\)
Answer & Solution
Correct Answer
(A) \(x = y + z\)
Step-by-step Solution
Detailed explanation
\((ii) + (iii) = (i)\) \(Y + z = x\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?JEE Mains 2023 Medium
- કાર્બોનેટ \(\left( M _2 CO _3\right)\) ના \(1\,g\) ની વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(CO _2\) ના \(0.01\,mol\) ઉત્પન્ન કરે છે. તો \(M _2 CO _3\) નું મોલર દળ \(.......\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- કેંદ્રાનુરાગી તરફ આપેલા હેલોઆલકેન્સની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Medium
- ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેના વિધાનો પૈકી ક્યુ સાચુ નથી ?JEE Mains 2014 Hard
- \(l\) લંબાઈ માં \(0.3\,T\) નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે \(60\) ના ખૂણે \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગ થી દાખલ થાય છે. \(10\) પરિણામમાં પ્રોટોન \(l\) અંતર કાપતો હોય તો \(l= ....... m\) (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27} \,kg,\) પ્રોટોનનું વિધુતભાર \(\left.=1.6 \times 10^{-19}\, C \right)\)
JEE Mains 2020 Hard - હાઇડ્રોજન અણુની બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા \(\frac{{h}^{2}}{{xma}_{0}^{2}}\) બરાબર છે. \(10 {x}\)નું મૂલ્ય \(....\) છે. \(\left({a}_{0}\right.\) બોહરની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\pi=3.14]\)JEE Mains 2021 Medium
- \(1\) મોલ આદર્શ વાયુ માટે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાને \(P-V\) આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જે \(V _{2}=2 V _{1}\) હોય તો તાપમાનનો ગુણોત્તર \(T _{2} / T _{1}\) ........ છે.
JEE Mains 2021 Hard - નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 Hard
- જો \(\int {\frac{{\sqrt {1 - {x^2}} }}{{{x^4}}}} dx\, = \,A\,(x)\,{(\sqrt {1 - {x^2}} )^m}\, + \,C\) પર થી પૃણાંક \(m\) અને વિધેય \(A(x)\) ની યોગ્ય પસંદગી કરવાંમાં આવે છે તો \((A(x))^m\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard