JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
"S" ના અનુમાન દરમિયાન, 160 mg કાર્બનિક સંયોજન 466 mg બેરિયમ સલ્ફેટ આપે છે. આપેલા સંયોજનમાં સલ્ફરની ટકાવારી _______ % છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{Ba}: 137, \mathrm{~S}: 32, {\mathrm{O}: 16}\) )
- A 10
- B 20
- C 30
- D 40
Answer & Solution
Correct Answer
(D) 40
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{m} \text { mole of } \mathrm{BaSO}_4=\text { mmoles of } \mathrm{S}=\frac{466}{233} \\ & \text { Mass of } \mathrm{S}=\frac{466}{233} \times 32 \mathrm{mg} \\ & =64 \mathrm{mg} \\ & \% \mathrm{~S}=\frac{64}{160} \times 100=40 \%\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy
- આપેલ \(E^o_{Cl_2/Cl^-} = 1.36\,V,\) \(E^o_{Cr^{3+}/Cr}= -0.74\,V,\) \(E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,\) \(E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V\) તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........JEE Mains 2017 Medium
- \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- એક કાર્બનિક પદાર્થનું પ્રથમ ક્રમ હેઠળ વિધટન થાય છે. \(60 \%\) વિધટન માટે લાગતો સમય \(90 \%\) હોય તો, \(540\,s\) વિઘટન માટે જરૂરી સમય \(..........s\) હશે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ : \(\ln 10=2.3 ; \log 2=0.3\) )JEE Mains 2023 Hard
- નીચે આપેલા \(H\) પરમાણુઓનો ચઢતો એસિડિકતા ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- \({\left( {x + \sqrt {{x^3} - 1} } \right)^5} + {\left( {x - \sqrt {{x^3} - 1} } \right)^5},\left( {x > 1} \right)\) ના વિસ્તરણમાં એકી ઘાતવાળા તમામ પદોનાં સહગુણકોનો સરવાળો . . . . છે.JEE Mains 2018 Hard
- અહી \(Q\) અને \(R\) એ બે બિંદુઓ રેખા \(\frac{ x +1}{2}=\frac{ y +2}{3}=\frac{ z -1}{2}\) પર આવેલ છે કે જેથી તેનું બિંદુ \(P (4,2,7)\) થી અંતર \(\sqrt{26}\) થાય. તો ત્રિકોણ \(PQR\) ના ક્ષેત્રફળનો વર્ગ \(....\) થાય.JEE Mains 2022 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - દ્વિતિય આયનીકરણ પોટેન્શિયલના સંદર્ભમાં C, N, O અને F નો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 Medium
- એક રેડિયો એકિટવ દ્વવ્યનો \(3\) દિવસમાં તેના મૂળ જથ્થાના \(1/8\) માં ભાગ સુધી ધટાડો થાય છે. જો \(5\) દિવસ બાદ \(8 \times 10^{-3}\,kg\) દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... \(g\) હશે.JEE Mains 2023 Medium
- \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
JEE Mains 2021 Hard