JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
આપેલા સંયોજનમાં પ્રકાશીય સમઘટકોની સંખ્યા _______ છે.

- A \(30\)
- B \(35\)
- C \(36\)
- D \(32\)
Answer & Solution
Correct Answer
(D) \(32\)
Step-by-step Solution
Detailed explanation
કુલ કિરાલ કેન્દ્ર \(=5\) પ્રકાશીય સમઘટકોની સંખ્યા \(=2^5=32\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ?JEE Mains 2013 Medium
- ઘનતાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2022 Medium
- બે દ્રાવણો \(A\) અને \(B\), દરેકના \(100\; L\) ને અનુક્રમે \(4 \;\mathrm{g}\) \(\mathrm{NaOH}\) અને \(9.8 \;\mathrm{g}\) of \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ને પાણીમાં દ્રાવ્ય કરી બનાવવામાં આવ્યા છે. તો દ્રાવણ \(A\) ના \(40\; \mathrm{L}\) અને દ્રાવણ \(B\) ના \(10\; \mathrm{L}\) ને મિશ્ર કરી બનાવેલા પરિણામી દ્રાવણની \(pH\) જણાવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે. વિધાન \(II :\) હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Easy
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
- આપેલી માહિતીને ધ્યાનમાં લો :
(a) \(\mathrm{HCl}(\mathrm{g})+10 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.10 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-69.01 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
(b) \(\mathrm{HCl}(\mathrm{g})+40 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.40 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-72.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સાચું વિધાન પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- રેખા \(\frac{x-3}{4}=\frac{y+7}{-11}=\frac{z-1}{5}\) અને રેખા \(\frac{x-5}{3}=\frac{y-9}{-6}=\frac{z+2}{1}\) વચ્ચેનું લધુત્તમ અંતર .......... છે.JEE Mains 2024 Medium
- \(20\, \mu {C}\) અને \(-5\, \mu {C}\) બે વિદ્યુતભાર ધરાવતા બે કણો \({A}\) અને \({B}\) વચ્ચેનું અંતર \(5\, {cm}\) છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
JEE Mains 2021 Medium - \(L\) બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને \(L (L > > l)\) તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(O\) આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ \(.........\) થશે.
JEE Mains 2022 Hard - અહી વિધેય \(g:[0,4] \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે . \(g ( x )=\left\{\begin{array}{ll}\max _{0 \leq t \leq x }\left\{ t ^{3}-6 t ^{2}+9 t -3\right\} & , 0 \leq x \leq 3 \\ 4- x & , 3 < x \leq 4\end{array}\right.\) તો અંતરાલ \((0,4)\) માં રહેલા બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \(g(x)\) એ વિકલનીય ન હોય .JEE Mains 2021 Hard
- જો \(\mathrm{x}=\sum\limits_{\mathrm{n}=0}^{\infty}(-1)^{\mathrm{n}} \tan ^{2 \mathrm{n}} \theta\) અને \(0<\theta<\frac{\pi}{4}\) માટે \(\mathrm{y}=\sum\limits_{\mathrm{n}=0}^{\infty} \cos ^{2 \mathrm{n}} \theta,\) હોય તો . . .JEE Mains 2020 Hard
- ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)\) વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ \(5\) ઓહમ હોય તો ગૂંચળામાં \(t=2 \,s\) એ પ્રેરિત પ્રવાહ \(....\,A\) ગણો.JEE Mains 2022 Medium