ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની \(NaOH\) નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં \(NaOH\) નો હેતુ શોધો :

  1. A બેઝિક અશુધ્ધિઓને દૂર કરવા માટે
  2. B \(NH _{3}\) ને સક્રિય કરી તેનો ઉપયોગ પ્રક્રિયામાં
  3. C એસિડિક અશુધ્ધિઓને દૂર કરવા માટે
  4. D આલ્કાઈલ હેલાઈડની સક્રિયતા વધારવા માટે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) એસિડિક અશુધ્ધિઓને દૂર કરવા માટે

Step-by-step Solution

Detailed explanation

So the purpose of \(NaOH\) in the above reactions in to remove acidic impurities.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app