JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.

- A \(12\)
- B \(9\)
- C \(5\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
No. of chiral centres
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયો લિંડલર ઉદિપક છે?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે \(8 \pi\) ઇલેકટ્રોનો ધરાવે છે. વિધાન \(II:\) ટ્રોપોલોન માં \( > C = 0\) સમૂહ ના \(\pi\) ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Medium
- પ્રક્રિયા \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તે શુદ્ધ A થી શરૂ કરવામાં આવી હતી.
t / min સિસ્ટમનું દબાણ
at time t / mm Hg10 160 ∞ 240
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી \(29.25 \%\,NaCl\) અને \(19\, \% \,MgCl _2\) ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ \(........^{\circ}C\)(નજીકનો પૂર્ણાક)બંને \(NaCl\) અને \(MgCl _2\) નું \(100\,\%\) આયનીકરણ ધારી લો. આપેલ : \(K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}\) \(NaCl\) અને \(MgCl _2\) નું મોલર દળ અનુક્રમે \(58.5\) અને \(95\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?JEE Mains 2016 Medium
- શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન \((s.d.)\) અનુક્રમે \(9\) અને \(0\) છે જો તેમાંથી એક અવલોકનને બદલી નાખવામાં આવે કે જેથી તેમનો મધ્યક \(10\) થાય તો તેમનું પ્રમાણિત વિચલન \((s.d.)\) =JEE Mains 2018 Hard
- \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા \(.......\) હશે.JEE Mains 2022 Medium
- જો રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{\lambda}\) અને \(\frac{x-2}{1}=\frac{y-4}{4}=\frac{z-5}{5}\) વચ્ચેનું લધુત્તમ અંતર \(\frac{1}{\sqrt{3}}\) હોય, તો \(\lambda\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો ........ છેJEE Mains 2022 Medium