JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
એક ઇલેક્ટ્રોન 10 cm લંબાઈ ધરાવતી બે સમાંતર અને સમાન પરંતુ વિરુદ્ધ વિદ્યુતભારિત ધાતુની પ્લેટો વચ્ચે સપ્રમાણ રીતે દાખલ થાય છે. ઇલેક્ટ્રોન \(10^6 \mathrm{~m} / \mathrm{s}\) ના સમક્ષિતિજ વેગ ઘટક સાથે વિદ્યુતક્ષેત્રના પ્રદેશમાંથી બહાર આવે છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(9.1 \mathrm{~V} / \mathrm{cm}\) હોય, તો ઇલેક્ટ્રોનના વેગનો શિરોલંબ ઘટક કેટલો હશે? (ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31} \mathrm{~kg}\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) )
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(16 \times 10^6 \mathrm{~m} / \mathrm{s}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

\(\begin{aligned} & \Rightarrow \mathrm{t}=\frac{\ell}{\mathrm{V}_{\mathrm{x}}}=\frac{10 \times 10^{-2}}{10^6}=10^{-7} \\ & \Rightarrow \mathrm{~V}_{\mathrm{y}}=\mathrm{u}_{\mathrm{y}}+\mathrm{a}_{\mathrm{y}} \mathrm{t} \\ & \Rightarrow \mathrm{V}_{\mathrm{y}}=0+\frac{\mathrm{eE}}{\mathrm{m}} \times 10^{-7} \\ & \Rightarrow \mathrm{~V}_{\mathrm{y}}=\frac{1.6 \times 10^{-19}}{9.1 \times 10^{-31}} \times 9.1 \times 10^{-2} \times 10^{-7} \\ & \Rightarrow \mathrm{~V}_{\mathrm{y}}=16 \times 10^6\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.JEE Mains 2021 મધ્યમ
- સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{ L }{ g }}\) છે. \(1\,mm\) જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ \(L\) નું મૂલ્ય \(1.0\, m\) અને એક દોલન માટે \(0.01\) સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય \(1.95\) સેકન્ડ છે. \(g\) માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... \(\%\) હશે.JEE Mains 2021 મધ્યમ
- એક \(LCR\) શ્રેણી પરિપથમાં એક AC સ્ત્રોત જોડાયેલ છે. \(20 \mu F\) કેપેસિટર પરનું RMS પોટેન્શિયલ તફાવત _______\(v\) છે. [\(\mathrm{V}=50 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ]
JEE Mains 2024 અઘરું - જો \(\varepsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી હોય અને \(E\) વિદ્યુત ક્ષેત્ર હોય, તો \(\varepsilon_0 E^2\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 મધ્યમ
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક \(m\) દળનો કણ \(u\) વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર \(\left(\frac{m}{M}\right)=\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- \(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) )JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ભૌતિક રાશિ \(A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}\) ના માપન માં રાશિઓ \(P, Q, R\) અને \(S\) માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે \(0.5\%,\,1\%,\,3\%\) અને \(1 .5\%\) છે. \(A\) ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ ........... \(\%\) થશેJEE Mains 2018 અઘરું
- બે એકસમાન દરેક \(Q\) એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી \(‘2a’\) જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા \(m\) દળ ધરાવતો અને \(q_0\) જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર \(q_0\) વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે.JEE Mains 2022 અઘરું
- યંગના બે સ્લિટ પ્રયોગમાં જ્યાં સમાન કંપવિસ્તારવાળા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે \(\pi / 3\) અને \(\pi / 2\) હોય, તેવા પડદા પરના બે બિંદુઓ \(P\) અન \(Q\) આગળની તીવ્રતાનો ગુણોત્તર \(......\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય. કથન \(II\) : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય. બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.JEE Mains 2023 મધ્યમ