JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).
- A \(481\)
- B \(482\)
- C \(480\)
- D \(483\)
Answer & Solution
Correct Answer
(C) \(480\)
Step-by-step Solution
Detailed explanation
\(\left( Ti ^{+3}\left( H _2 O \right)_6\right)^{3+}\) \(Ti ^{+3}: 3 d ^1\) \(C.F.S.E.\) \(=-0.4 \times \Delta_0\) \(=-\frac{96 \times 10^3}{ N _0}\,J\) \(\Delta_0=\frac{96 \times 10^3}{0.4 \times 6 \times 10^{23}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N^{3-} , Na^+ ,F^- , Mg^{2+}\) and \(O^{2-}\) ની આયનીય કદ નો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2022 Hard
- બેઝિક માધ્યમમાં 1.2 M KI દ્વાવણ ના 500 mL ને \(0.2 M KMnO _4\) ના 500 mL સાથે મિશ્ર કરવામાં આવે છે. મૂક્ત થયેલા આયોડિનને સ્ટાર્ચ સૂચકની હાજરીમાં જયાં સુધી વાદળી રંગ દૂર ન થાય ત્યાં સુધી પ્રમાણિત \(0.1 M Na _2 S_2 O _3\) દ્વાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે. વપરાતા \(Na _2 S_2 O _3\) નું કદ (L માં) __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(2 IO _3^{-}+ xI ^{-}+12 H ^{+} \rightarrow 6 I _2+6 H _2 O\) તો \(x\)નું મૂલ્ય શું છે ?JEE Mains 2023 Easy
- પ્રક્રિયા માટે \(C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}\) પ્રકિયા એન્થાલ્પી \(\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}\). [આપેલ : બંધ એન્થાલ્પી \(kJ\) \(mol\) \(^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]\)JEE Mains 2021 Medium
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- નીચેના બંધને તેઓની સરેરાશ બંધઊર્જા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. \(\mathrm{C}-\mathrm{Cl}, \mathrm{C}-\mathrm{Br}, \mathrm{C}-\mathrm{F}, \mathrm{C}-\mathrm{I}\)JEE Mains 2020 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર \((L=0.03H)\) અને અવરોધ \((R=0.15\) \(K\Omega)\) એક \(15\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ \(K_1\) ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, \(t=0\) સમયે કળ ને ખોલવામાં \((open)\) આવે છે અને તે જ સમયે કળ \(K_2\) ને બંધ \((close)\) કરવામાં આવે છે.\(t= 1\) \(ms\) ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... \(mA\) હશે. (\({e^5} \cong 150)\)
JEE Mains 2015 Hard - અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard
- જો \(\frac{d y}{d x}=\frac{2^{x+y}-2^{x}}{2^{y}}, y(0)=1\) હોય તો \(y(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.JEE Mains 2021 Easy
- જો \(f\,(x)\, = \,\int {\frac{{5{x^8}\, + \,7{x^6}}}{{{{({x^2} + 1 + 2{x^7})}^2}}}dx\,,(x\, \ge \,0\,)} \) અને \(f\,(0)\,=\,0,\) તો \(f (1)\) મેળવો.JEE Mains 2019 Hard