JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]
- A 120
- B 122
- C 124
- D 125
Answer & Solution
Correct Answer
(D) 125
Step-by-step Solution
Detailed explanation
દ્રાવ્યના મોલ \(=\frac{70}{70}=1\) દ્રાવણનું કદ \(=\frac{100}{1.25}=80 \mathrm{~mL}\) \(\begin{aligned} & M=\frac{1}{80} \times 1000=12.5 \\ & M=125 \times 10^{-1} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્રિગનાર્ડ પ્રક્રિયક RMgBr (P)ની પ્રક્રિયા પાણી સાથે કરતા વાયુ (Q) બને છે. STP પર એક ગ્રામ Q 1.4 dm3 રોકે છે. (P) ની સૂકા ઇથરમાં રહેલા સૂકા બરફ સાથે પ્રક્રિયા કર્યા બાદ \(H _3 O ^{+}\) વડે સંયોજન (Z) બને છે. (Z) ના 0.1 mole નું વજન __________ g થશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- ઓરડાના તાપમાન પર \(ClF _5\) શું છે ?JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?JEE Mains 2024 Hard
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 Medium
- આપેલ અણુ માટે કેટલાં જુદાં જુદાં સ્ટીરીયોઆઇસોમર શક્ય છે?
JEE Mains 2025 Medium - 20 mL સોડિયમ આયોડાઇડના દ્રાવણને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણના વધારા સાથે પ્રક્રિયા કરતા 4.74 g સિલ્વર આયોડાઇડ પ્રાપ્ત થયું. સોડિયમ આયોડાઇડ દ્રાવણની મોલારિટી ________ M છે. (નજીકની પૂર્ણાંક કિંમત) (આપેલ છે: \(\mathrm{Na}=23, \mathrm{I}=127, \mathrm{Ag}=108, \mathrm{~N}=14\), \(\mathrm{O}=16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\))JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(f(x)\) સતત વિધેય હોય અને દરેક \(t\, \ge - \pi \) માટે \(\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)} = {\pi ^2} - {t^2},\) તો \(f\left( { - \frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં \(0.400\,g\) ચક્ર કાર્બનિક સંયોજન \((X)\) \(0.376\,g\,AgBr\) આપે છે.સંયોજન \((X)\) માં બ્રોમિન ના \(\%\) એ \(.......\) છે.(આપેલ : મોલર દળ \(AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g\) \(\left.mol ^{- I }\right)\)JEE Mains 2023 Medium
- \(0.075\,Nm ^{-1}\) પૃષ્ઠતાણ અને \(1000\,kg\,m ^{-3}\) ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી \(10\,cm\) ઉંડાઈએ \(1.0\,mm\) ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા \(.......\,Pa\) જેટલું વધારે હશે. \(\left( g =10\,ms ^{-2}\right)\)JEE Mains 2023 Hard
- જો \(\frac{\pi}{2} \leq x \leq \frac{3 \pi}{4}\) હોય, તો \(\cos ^{-1}\left(\frac{12}{13} \cos x+\frac{5}{13} \sin x\right)\) = ___JEE Mains 2025 Medium
- જો વિધેય \(f :R \to R\) ; \(f\left( x \right) = \left\{ \begin{array}{l}
5,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \le 1\,\,\,\,\,\,\,\\
a + bx,\,\,\,\,if\,\,\,\,\,\,1 < x < 3\\
b + 5x,\,\,\,\,if\,\,\,\,\,\,3 \le x < 5\\
30,\,\,\,\,\,\,\,\,\,\,if\,\,\,\,\,\,\,x \ge 5
\end{array} \right.\,\,\,\,\) તો \(f\) એ . . . .JEE Mains 2019 Hard