JEE Mains · Physics · STD 11 - 4.2 friction
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]

- A \(33.3\)
- B \(25.2\)
- C \(20\)
- D \(35.7\)
Answer & Solution
Correct Answer
(B) \(25.2\)
Step-by-step Solution
Detailed explanation
\(N = Mg - F Sin 30^{\circ}\) \(= mg -\frac{ F }{2}=100-\frac{ F }{2}=\frac{200- F }{2}\) \(F Cos 30^{\circ}=\mu N\) \(\sqrt{3} \frac{ F }{2}=0.25 \times\left(\frac{200- F }{2}\right)\) \(4 \sqrt{3} F =200- F\) \(F =\frac{200}{4 \sqrt{3}+1}=25.22\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગેલ્વેનોમીટર \(200 \Omega\) અવરોધનું ગૂંચળું ધરાવે છે અને તેનું પૂર્ણ સ્કેલ વિચલન \(20 \mu \mathrm{A}\) પર છે. તેને \((0-20) \mathrm{mA}\) અવધિના એમીટર તરીકે ઉપયોગમાં લેવા માટે ઉમેરવાના અવરોધનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે પદાર્થની ગતિ ઊર્જા તેના મૂળ મૂલ્યના \(36\) ગણી બને છે, ત્યારે પદાર્થના વેગમાનમાં થતો ટકાવારી વધારો _______ હશે.JEE Mains 2024 Hard
- \(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે.JEE Mains 2024 Hard
- બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?JEE Mains 2014 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા \(30\,cm\) અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.75\) છે. બંને લેન્સને એકબીજાથી \(40\,cm\) દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ \(x=............\,cm\) અંતરે રચાશે
JEE Mains 2023 Hard - 400 g નો એક નક્કર સમઘન જેની બાજુની લંબાઈ 10 cm છે, તે પાણીમાં તરે છે. સમઘનનું કેટલું કદ પાણીની બહાર હશે?
(આપેલ છે: પાણીની ઘનતા \(=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) )JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ \(60^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ _______ છે.JEE Mains 2024 Hard
- સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે.JEE Mains 2017 Hard
- \(\mathop {\lim }\limits_{x \to {1^ - }} \frac{{\sqrt \pi - \sqrt {2\,{{\sin }^{ - 1}}x} }}{{\sqrt {1 - x} }}\) =JEE Mains 2019 Hard
- \(l\) લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક \(d.c.\) પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ \(T\) ......JEE Mains 2013 Medium
- ધારો કે \((\alpha, \beta, \gamma)\) એ બિંદૂ \((8,5,7)\) નું રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-2}{5}\) પરનું પ્રતિબિંબ છે. તો \(\alpha+\beta+\gamma\) \(=\) ...........JEE Mains 2024 Hard
- \(I\) પ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર લૂપની દ્વિદ્યુવી ચાકમાત્રા \(m\) છે.અને લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_1\) જેટલું છે.જયારે પ્રવાહ અચળ રાખીને દ્વિદ્યુવી ચાકમાત્રા બમણી કરવામાં આવે છે,ત્યારે લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_2\) થાય છે. \(\frac{{{B_1}}}{{{B_2}}}\) ગુણોત્તર ______.JEE Mains 2018 Medium