JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેની બે પ્રક્રિયાઓ A અને B ધ્યાનમાં લો.

[x ના મોલર દળ + y ના મોલર દળ] નું સંખ્યાત્મક મૂલ્ય _____ છે.
- A 4
- B 88
- C 46
- D 160
Answer & Solution
Correct Answer
(C) 46
Step-by-step Solution
Detailed explanation
\( x = H_{2} \) (વાયુ), \( y = CO_{2} \) (વાયુ) મોલર દળનો સરવાળો = 2 + 44 = 46
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- પ્રક્રિયા માટે નીચે આપેલા વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ સાચો છે ? \(2\left[ Au ( CN )_2\right]^{-}( aq )+ Zn ( s ) \rightarrow 2 Au ( s )+\left[ Zn ( CN )_4\right]^{2-}( aq )\) \(A\). રેડોક્ષ પ્રક્રિયા \(B\). વિસ્થાપન પ્રક્રિયા \(C\). વિધટન પ્રક્રિયા \(D.\) સંયોગીકરણ પ્રક્રિયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- દ્વિતિય આયનીકરણ પોટેન્શિયલના સંદર્ભમાં C, N, O અને F નો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 Medium
- \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 Medium - આપેલ: \(\left( i \right)\,2F{e_2}{O_3}\left( s \right) \to 4Fe\left( s \right) + 3{O_2}\left( g \right)\) \({\Delta _r}{G^o} = + 1487.0\,kJ\,mo{l^{ - 1}}\) \(\left( {ii} \right)\,2CO\left( g \right) + {O_2}(g) \to 2C{O_2}\left( g \right)\) \({\Delta _r}{G^o} = - 514.4\,kJ\,mo{l^{ - 1}}\) તો નીચેની પ્રક્રિયા માટે મુક્ત ઊર્જા ફેરફાર \(\Delta_rG^o\) .....\(kJ\, mol^{-1}\) \(\,2F{e_2}{O_3}\left( s \right) + 6CO\left( g \right) \to 4Fe\left( s \right) + 6C{O_2}\left( g \right)\)JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- સમાન દબાણ \((P)\), કદ \((V)\) અને તાપમાન \((T)\) ધરાવતા એક પરમાણિય વાયુઓના પાત્ર \(A\) અને \(B\) ધ્યાનમાં લો. \(A\) માંના વાયુનું તેના મૂળ કદના \(\frac{1}{8}\) માં ભાગ જેટલું સમતાપી સંકોચન જ્યારે \(B\) માંના વાયુનું તેના મૂળ કદના \(\frac{1}{8}\) ભાગ જેટલું સમોષ્મી સંકોચન કરવામાં આવે છે. તો પાત્ર \(B\) માંના વાયુના અંતિમ દબાણ અને \(A\) માંના વાયુના અંતિમ દબાણનો ગુણોતર .......... છે.JEE Mains 2023 Medium
- જો બિંદુ \(\left( {2,\alpha ,\beta } \right)\) એ સમતલ પર આવેલ છે કે જે બિંદુઓ \((3, 4, 2)\) અને \((7, 0, 6)\) માંથી પસાર થાય અને સમતલ \(2x - 5y = 15\) ને લંબ હોય તો \({2\alpha - 3\beta }\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - ધારો કે \(S_n\) એ, સમાંતર શ્રેણી \(3,7,11, \ldots\). નાં \(n\) પદોનો સરવાળો છે. જો \(40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42\) હોય, તો \(n =\) ...........JEE Mains 2024 Hard
- સમીકરણ \(\mathrm{e}^{5\left(\log _{\mathrm{e}} x\right)^2+3}=x^8, x\gt0\) ના તમામ ઉકેલોનો ગુણાકાર છે :JEE Mains 2025 Medium
- ધારો કે \(f: R \rightarrow R\) નીચે મુજબ વ્યાખ્યાયિત છે. \(f(x)=\left\{\begin{array}{ccc}\frac{a-b \cos 2 x}{x^2} & ; & x<0 \\ x^2+c x+2 & ; & 0 \leq x \leq 1 \\ 2 x+1 & ; & x>1\end{array}\right.\)જો \(f\) એ \(\mathrm{R}\) માં દરેક જગ્યાએ સતત હોય અને \(\mathrm{m}\) એ એવાં બિંદુઓની સંખ્યા છે કે જ્યાં \(f\) વિકલનીય ન હોય, તો \(\mathrm{m}+\mathrm{a}+\mathrm{b}+\mathrm{c}\) = ...........JEE Mains 2024 Hard