JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક દ્રાવકના 50 g માં 1 g અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ \(256 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)) હોય અને ઠારબિંદુમાં થતો ઘટાડો 0.40 K હોય, તો તેનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે?
- A \(3.72 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
- B \(1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
- C \(4.43 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
- D \(5.12 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(5.12 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} \Delta \mathrm{T}_{\mathrm{f}} & =\mathrm{K}_{\mathrm{b}} \cdot \mathrm{m} \\ 0.4 & =\mathrm{K}_{\mathrm{b}} \frac{\frac{1}{256}}{50 \times 10^{-3}} \\ \mathrm{~K}_{\mathrm{b}} & =5.12 \mathrm{~K} \mathrm{~kg} / \mathrm{mol}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયુ \(0.06 \, {M}\) જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?JEE Mains 2021 Medium
- નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Easy
- સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - \(\left[ MnBr _4\right]^{2-}( A ),\left[ Cu \left( H _2 O \right)_6\right]^{2+}( B ),\left[ Ni ( CN )_4\right]^{2-}( C )\) અને \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}( D )\) સંકીર્ણ આયનોના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સાચો ચડતો કમ શોધો.JEE Mains 2026 Medium
- પ્રબળ \(H_2SO_4\) ની હાજરી માં પ્થેલિક ઍસિડ રિસોર્સિનોલ સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?JEE Mains 2014 Hard
- પ્રક્રિયા માટે નીચે આપેલા વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ સાચો છે ? \(2\left[ Au ( CN )_2\right]^{-}( aq )+ Zn ( s ) \rightarrow 2 Au ( s )+\left[ Zn ( CN )_4\right]^{2-}( aq )\) \(A\). રેડોક્ષ પ્રક્રિયા \(B\). વિસ્થાપન પ્રક્રિયા \(C\). વિધટન પ્રક્રિયા \(D.\) સંયોગીકરણ પ્રક્રિયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી, ઓરડાના તાપમાને જલીય \(NaOH\) માં દ્રાવ્ય સંયોજનોની કુલ સંખ્યા છે:
JEE Mains 2026 Hard - ધારો કે \(S=\left\{\theta \in[-\pi, \pi]-\left\{\pm \frac{\pi}{2}\right\}: \sin \theta \tan \theta+\tan \theta=\sin 2 \theta\right\} \text {}\). જો \(T =\sum_{\theta \in S } \cos 2 \theta\) હોય. તો \(T + n ( S )\) = ...............JEE Mains 2022 Hard
- \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતા સળિયા \(A B\) ની રેખીય ઘનતા \(A\) થી \(B\) તરફ જતાં \(\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)\) જ્યાં, \(x\) એ \(A\)થી અંતર છે ,તો \(A\) માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(......ML^{2}\)JEE Mains 2020 Hard
- \(100\, {~g}\) પ્રોપેન સંપૂર્ણપણે \(1000\, {~g}\) ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આણ્વિય વજન : \({H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00\) ]JEE Mains 2021 Hard
- નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છેJEE Mains 2020 Hard