JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(0.05 \mathrm{M} \mathrm{CuSO}_4\) ને જ્યારે \(0.01 \mathrm{M} \mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે \(\mathrm{Cu}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નું લીલા રંગનું દ્રાવણ મળે છે. [\(SPM\) : અર્ધપારગમ્ય પટલ] \({K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \({CuSO}_4\) બાજુ \(\mathrm{X}\) [\(SPM\)] બાજુ \(\mathrm{Y}\) આસૃતિને કારણે :
- A બાજુ \(Y\) પર લીલા રંગની રચના જોવા મળે છે.
- B બાજુ \(\mathrm{X}\) પર લીલા રંગની રચના જોવા મળે છે.
- C \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) દ્રાવણની મોલારિટી ઘટે છે.
- D \(\mathrm{CuSO}_4\) દ્રાવણની મોલારિટી ઘટે છે.
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{CuSO}_4\) દ્રાવણની મોલારિટી ઘટે છે.
Step-by-step Solution
Detailed explanation
માત્ર દ્રાવકના અણુઓને \(SPM\) માંથી પસાર થવા દેવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 Hard
- પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 Medium
- ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 Hard
- નીચે પૈકી કઈ બિન-ધાતુ જે ધન ઓક્સિડેશન અવસ્થાનું પ્રદર્શન કરતી નથી.JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
- ધારોકે વર્તુળ \(x^2+y^2-3 x+10 y-15=0\) પરનાં બિંદુઓ \(A(4,-11)\) અને \(B(8,-5)\) પરનાં સ્પર્શકો બિંદુ \(C\) પર છેદે છે. તો જેનું કેન્દ્ર \(C\) હોય અને \(A\) તથા \(B\) ને જોડતી રેખા જેનો સ્પર્શક હોય તેવા વર્તુળની \(............\) ત્રિજ્યા છે.JEE Mains 2023 Hard
- \(300\,K\) પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી \(.........\) છે.
પ્રક્રમ \(\Delta H / kJ\,mol ^{-1}\) \(\Delta S / J K^{-1}\) \(A\) \(-25\) \(-80\) \(B\) \(-22\) \(40\) \(C\) \(25\) \(-50\) \(D\) \(22\) \(20\) JEE Mains 2023 Medium - બે પરવલય સામાન્ય શિરોબિંદુ અને અનુક્રમે \(x-\) અક્ષ અને \(y-\) અક્ષ પર આવેલ છે અને પ્રથમ ચરણમાં છેદે છે જો બંને પરવલયના નાભિલંબની લંબાઈ \(3\) હોય તો બંને પરવલયના સામાન્ય સ્પર્શકનું સમીકરણ ...................... થાયJEE Mains 2018 Hard
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : એક \(LCR\) શ્રેણી પરિપથમાં, પ્રવાહ અનુનાદ પર મહત્તમ હોય છે. વિધાન \(II\) : શુદ્ધ અવરોધક પરિપથમાં પ્રવાહ શ્રેણી LCR પરિપથમાં જ્યારે સમાન વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તેના કરતા ક્યારેય ઓછો હોઈ શકે નહીં. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :JEE Mains 2024 Hard