JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રક્રિયા માટે \(C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}\) પ્રકિયા એન્થાલ્પી \(\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}\). [આપેલ : બંધ એન્થાલ્પી \(kJ\) \(mol\) \(^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]\)
- A \(120\)
- B \(132\)
- C \(128\)
- D \(125\)
Answer & Solution
Correct Answer
(C) \(128\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta_{ r } H =\left[\epsilon_{ C - C }+2 \epsilon_{ C - H }\right]-\left[\epsilon_{ C = C }+\epsilon_{ H - H }\right]\) \(=[347+2 \times 414]-[611+436]\) \(=128\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું એક દ્રાવણ જે દળ વડે \(31.4 \% \mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) ઘનતા ધરાવે છે. તો \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણની મોલારિટી _______ \(\mathrm{M}\) છે.(નજીકનો પૂણાંક) [આપેલ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું મોલર દળ = \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2024 Medium
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([Cr(H_{2}O)_{6}]^{2+}\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા (CFSE) \([Mn(H_{2}O)_{6}]^{2+}\) કરતા વધારે છે.
વિધાન II: પોટેશિયમ ફેરીસાયનાઇડનું સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા સોડિયમ ફેરોસાયનાઇડ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ? \((A)\) \(Cr\) ની ઈલેક્ટ્રોન સંરચના \([ Ar ] 3 d ^{5} 4 s ^{1}\) છે. \((B)\) ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે. \((C)\) પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે. \((D)\) નોડસની કુલ સંખ્યા \((n-2)\) વડે અપાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - કેટલાક p-બ્લૉક આયનોના પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો નીચે આપેલા છે. સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા પ્રબળતા ધરાવનારનું અનુમાન કરો.JEE Mains 2025 Medium
- ધારોકે \(S=\left\{z \in C-\{i, 2 i\}: \frac{z^2+8 i z-15}{z^2-3 i z-2} \in R \right\}\).જો \(\alpha-\frac{13}{11} i \in S , \alpha \in R -\{0\}\) હોય,તો \(242 \alpha^2=.....\)JEE Mains 2023 Hard
- \(30\) મી.ઊચાઈ વાળી એક સીધી દીવાલ \(AB\) ની ટોચ \(A\) પરથી,એક સીધા ટાવર \(PQ\)ની ટોચ \(P\) તથા તળિયા \(Q\) ના અવસેધ કોણ \(15^{\circ}\) અને \(60^{\circ}\) છે.\(B\) અને \(Q\) સમાન સમક્ષિતિજ સપાટી પર છે.જો \(C\) એ \(A B\) પરનું એવું બિંદુ હોય કે જેથી \(C B=P Q\), તો ચતુષ્કોણ \(B C P Q\) નું ક્ષેત્રફળ (મી\(^2\) માં) \(..........\) છે.JEE Mains 2023 Hard
- \(5\,g\) પેન્ટ\(-1-\)ઈન \(\left( C _{5} H _{10}\right)\) સાથે સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે બ્રોમિનના ગ્રામની સંખ્યા \(\dots\dots\dots\times 10^{-2}\) grams છે.\((Br\) નો પરમાણ્વીય. દળ \(=80\,g / mol\) )JEE Mains 2022 Hard
- રેખા \(l_1\) એ \(О\) બિંદુ \((2,6,2)\) માંથી. પસાર થાય છે તથા સમતલ \(2 x+y-2 z=10\)ને લંબ છે.તો રેખા \(l_1\) અને રેખા \(\frac{x+1}{2}=\frac{y+4}{-3}=\frac{z}{2}\) વચ્ચેનું લઘુતમ અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard