JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
_______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.
- A \(\mathrm{NaCN}\)
- B \(\mathrm{NH}_4 \mathrm{CN}\)
- C \(\mathrm{KCN}\)
- D \(\mathrm{AgCN}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{AgCN}\)
Step-by-step Solution
Detailed explanation
Covalent character of \(\mathrm{AgCN}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા લેન્થનોઈડસ પૈકી કયો એક \(MO _{2}\) બનાવશે નહીં ? \([M\) એ લેન્થેનોઈડ ધાતુ છે.]JEE Mains 2021 Easy
- \({PCl}_{5}\)ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) હાઇપરકોન્જ્યુગેશન એ એક કાયમી અસર છે. વિધાન \(II:\) ઇથાઇલ ધનાયન \(\left({CH}_{3}-{C^+H}_{2}\right)\)માં હાઇપરકોન્જ્યુગેશનમાં \({C}_{{sp}^{2}}-{H}_{1 {~s}}\)બંધ સાથે ખાલી અન્ય \(2 p\) અન્ય કાર્બનની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપિંગનો વધુ પડતો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- જો \(\mathrm{Br}_{2(l)}\) ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી \(\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}\) અને \(\mathrm{Br}_{2}\) માટે બંધ એન્થાલ્પી \(y \;\mathrm{kJ} / \mathrm{mol}\) હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.JEE Mains 2020 Hard
- મોહરના ક્ષારના સ્ફટિકો બનાવતી વખતે, મંદ \(H _2 SO _4\) ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, આ મિશ્રણને પાણીમાં ઓગાળતા પહેલા, અહીં મંદ \(H _2 SO _4\) _______ માટે ઉમેરવામાં આવે છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- રેખા \(L_1\) સદિશ \(\vec{a}=-3 \hat{i}+2 \hat{j}+4 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((7,6,2)\) માંથી પસાર થાય છે તથા રેખા \(L_2\) સદિશ \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((5,3,4)\) માંથી પસાર થાય છે. રેખાઓ \(L_1\) અને \(L_2\) વચ્ચેનું લઘુત્તમ અંતર ___ છે.JEE Mains 2025 Medium
- જો \(15\,kW\) પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ \(10^{16}\) ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ \(..............\) હશે.(પ્લાન્કનો અચળાંક \(h =6 \times 10^{-34}\,Js\) લો.)JEE Mains 2023 Easy
- \(15 \mathrm{~cm}\) બાજુવાળો એક ચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(2 \mathrm{~cm} / \mathrm{s}\) ની અચળ ઝડપે જમણી બાજુ ખસેડવામાં આવે છે. તેની આગળની ધાર \(t=0\) સમયે \(50 \mathrm{~cm}\) પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. \(t=10 \mathrm{~s}\) સમયે લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય _______ હશે.
JEE Mains 2024 Hard - નીચેના માંથી ક્યાં સંબંધો સાચાં છે? \((A)\) \(\Delta U = q + p \Delta V\) \((B)\) \(\Delta G =\Delta H - T \Delta S\) \((C)\) \(\Delta S =\frac{ q _{ rev }}{ T }\) \((D)\) \(\Delta H =\Delta U -\Delta nRT\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જેના માટે રેખાઓ \(\frac{x+1}{\alpha}=\frac{y-2}{-1}=\frac{z-4}{-\alpha}\) તથા \(\frac{x}{\alpha}=\frac{y-1}{2}=\frac{z-1}{2 \alpha}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\sqrt{2}\) હોય, તેવા \(\alpha\) ના તમામ મૂલ્યોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- \({\lambda _x}\) અને \({\lambda _y}\) તરંગલંબાઈ ધરાવતા બે કણના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણથી કણ \(P\) બને છે.જો \(x\) અને \(y\) વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય તો કણ \(P\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?JEE Mains 2019 Medium